
સાચી દિશામાં કરેલી મહેનતનું પરિણામ
સાચી દિશામાં
કરેલી મહેનતનું પરિણામ
સફળતા જ હોય છે એટલે જો
દિશા સાચી હોય તો ક્યારેય
પાછું ના હટવું જોઈએ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
sachi dishama
kareli mahenatanu parinam
safalata j hoy chhe etale jo
disha sachi hoy to kyarey
pachhu na hatavu joie !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
દિવસ તો બધાનો ચોવીસ કલાકનો
દિવસ તો બધાનો
ચોવીસ કલાકનો જ હોય છે,
ફરક બસ ઉપયોગ કરવાનો છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
divas to badhano
chovis kalakano j hoy chhe,
farak bas upayog karavano chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
વાણી અને પાણી બંનેમાં છબી
વાણી અને પાણી
બંનેમાં છબી દેખાતી હોય છે,
જો પાણી સ્વચ્છ હોય તો ચિત્ર દેખાય છે
અને વાણી મધુર હોય તો ચરિત્ર દેખાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
vani ane pani
bannema chhabi dekhati hoy chhe,
jo pani svachchha hoy to chitra dekhay chhe
ane vani madhur hoy to charitra dekhay chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
બધી જ મુસીબતોનો જવાબ આપણી
બધી જ મુસીબતોનો
જવાબ આપણી પાસે હોય છે,
બસ પોતાની જાતને સવાલ
કરવાની જરૂર હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
badhi j musibatono
javab aapani pase hoy chhe,
bas potani jatane saval
karavani jarur hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
શાંતિ એક એવી વસ્તુ છે
શાંતિ એક એવી વસ્તુ છે
જે તમારી પાસે કદાચ ના હોય છતાં
તમે બીજાને આપી શકો છો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
shanti ek evi vastu chhe
je tamari pase kadach na hoy chhata
tame bijane aapi shako chho !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
પાનખર થયા વગર વૃક્ષો પર
પાનખર થયા વગર
વૃક્ષો પર નવા પાન નથી આવતા,
સંઘર્ષ અને મુશ્કેલીઓ સહન કર્યા વગર
જીવનમાં સારા દિવસો નથી આવતા !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
panakhar thaya vagar
vruksho par nava pan nathi avata,
sangharsh ane muskelio sahan karya vagar
jivanma sara divaso nathi avata !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
જે રીતે નદીના પાણીને સ્વચ્છ
જે રીતે નદીના પાણીને
સ્વચ્છ રહેવા માટે એનું
વહેતું રહેવું જરૂરી છે બસ એ જ
રીતે વધારે સારા જીવન માટે
પરિવર્તન જરૂરી છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
je rite nadina panine
svachchha raheva mate enu
vahetu rahevu jaruri chhe bas e j
rite vadhare sara jivan mate
parivartan jaruri chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
જિંદગીમાં અમુક વાતો ના જાણતા
જિંદગીમાં અમુક વાતો
ના જાણતા હોય એ જ સારું છે,
ઘણીવાર બધું જાણી જવું એ પણ
આપણા દુઃખનું કારણ બને છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jindagima amuk vato
na janat hoy e j saru chhe,
ghanivar badhu jani javu e pan
aapana dukhanu karan bane chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
તમારો બધો સમય પોતાને મજબુત
તમારો બધો સમય
પોતાને મજબુત કરવામાં વિતાવો
કેમ કે હવે સંબંધો માણસ જોઇને નહીં
પૈસા જોઇને બનવા લાગ્યા છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
tamaro badho samay
potane majabut karavama vitavo
kem ke have sambandho manas joine nahi
paisa joine banava lagya chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
એકવાર ડૂબકી લગાવવાથી મોતી ના
એકવાર ડૂબકી
લગાવવાથી મોતી ના મળે
તો એવો નિષ્કર્ષ ના કાઢી લેવો કે
સમુદ્રમાં કોઈ રત્નો છે જ નહીં !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
ekavar dubaki
lagavavathi moti na male
to evo nishkarsh na kadhi levo ke
samudrama koi ratno chhe j nahi !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago