Teen Patti Master Download
એવું ના વિચારશો કે એક

એવું ના વિચારશો કે એક
મહિના કે એક વર્ષમાં શું થઇ શકે છે,
સફળ થવું હોય તો એમ વિચારો કે
એક દિવસમાં શું થઇ શકે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

evu na vicharasho ke ek
mahina ke ek varshama shun thai shake chhe,
safal thavu hoy to em vicharo ke
ek divasama shun thai shake chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

સહનશક્તિ એવી રાખો કે તમને

સહનશક્તિ એવી રાખો
કે તમને તોડવા વાળા પોતે જ
તૂટી જાય તમને તોડતા તોડતા !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

sahanashakti evi rakho
ke tamane todava vala pote j
tuti jay tamane todata todata !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

જે દિવસે તમને અનુભવ થાય

જે દિવસે તમને
અનુભવ થાય કે આ દુનિયામાં
બધું જ વ્યર્થ છે એ દિવસે તમે
ત્યાં આવીને ઉભા રહો છો જ્યાં
પરમાત્મા ઉભા હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

je divase tamane
anubhav thay ke aa duniyama
badhu j vyarth chhe e divase tame
tya aavine ubha raho chho jya
paramatma ubha hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

તમારી સૌથી મોટી તાકાત તમારું

તમારી સૌથી
મોટી તાકાત તમારું મન છે,
એને જ્યાં પણ લગાવશો ત્યાં
તમને સફળતા મળશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

tamari sauthi
moti takat tamaru man chhe,
ene jya pan lagavasho tya
tamane safalata malashe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

માણસના વિચારો જ એને બાદશાહ

માણસના વિચારો જ
એને બાદશાહ બનાવી દે છે,
જરૂરી નથી કે બધા વ્યક્તિ
પાસે કોઈ ડીગ્રી હોય !!
🌹🌷💐 સુપ્રભાત 💐🌷🌹

manasana vicharo j
ene badashah banavi de chhe,
jaruri nathi ke badha vyakti pase
koi degree hoy !!
🌹🌷💐 suprabhat 💐🌷🌹

મહેનત કરવાની ઉંમરમાં જો આરામ

મહેનત કરવાની
ઉંમરમાં જો આરામ કરશો તો
આરામ કરવાની ઉંમરમાં તમારે
સખત મહેનત કરવી પડશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

mahenat karavani
ummarama jo aaram karasho to
aaram karavani ummarama tamare
sakhat mahenat karavi padashe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

માણસે દરેક સંબંધને સમય આપવો

માણસે દરેક સંબંધને
સમય આપવો જોઈએ કેમ કે
બની શકે કાલે આપણી પાસે સમય
હોય પણ સંબંધ જ ના હોય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

manase darek sambandhane
samay aapavo joie kem ke
bani shake kale aapani pase samay
hoy pan sambandh j na hoy !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

હું કોઇથી સારું કરું કોઈ

હું કોઇથી સારું કરું
કોઈ ફર્ક નથી પડતો,
હું કોઈનું સારું કરું તો
ઘણો ફર્ક પડે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

hu koithi saru karu
koi fark nathi padato,
hu koinu saru karu to
ghano fark pade chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

આપણે જીવનમાં ચોક્કસ સફળ થઈશું

આપણે જીવનમાં
ચોક્કસ સફળ થઈશું જો
આપણે એ બધી સલાહો માનીશું જે
આપણે બીજાને આપીએ છીએ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

aapane jivanama
chokkas safal thaishun jo
aapane e badhi salaho manishun je
aapane bijane apie chie !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

દવા ખિસ્સામાં નહીં શરીરમાં ઉતરે

દવા ખિસ્સામાં નહીં
શરીરમાં ઉતરે તો કામ કરે,
એમ પ્રભુ વાણી કાનમાં નહીં પણ
હૃદયમાં ઉતરે તો કલ્યાણ કરે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

dava khissama nahi
sharirama utare to kaam kare,
em prabhu vaani kanama nahi pan
hradayama utare to kalyan kare !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.