
આપણી હારનું કારણ, બીજાની તાકાત
આપણી હારનું કારણ,
બીજાની તાકાત નહીં પરતું આપણી
જ નબળાઈ હોય છે !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Apani haranu karan,
bijani takat nahi paratu apani
j nabalai hoy chhe !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
2 years ago
આ બે વસ્તુ તમારા જીવનમાં
આ બે વસ્તુ તમારા
જીવનમાં સફળતા નક્કી કરે છે,
એક જયારે કશું નથી ત્યારે તમારો
સાથ કોણ આપે છે અને જયારે બધું છે
ત્યારે તમે કોને સાથ આપો છો !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
A be vastu tamara
jivanam safalat nakki kare chhe,
ek jyare kashun nathi tyare tamaro
sath kon ape chhe ane jyare badhu chhe
tyare tame kone sath apo chho !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
2 years ago
આખા દિવસમાં કોઈપણ ચાર વ્યક્તિઓને
આખા દિવસમાં કોઈપણ
ચાર વ્યક્તિઓને હસાવી શકો,
તો તમારે અગરબત્તી કરવાની
કોઈ જરૂર નથી સાહેબ !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Akha divasama koipan
char vyaktione hasavi shako,
to tamare agarabatti karavani
koi jarur nathi saheb !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
2 years ago
ધ્યાનથી જોઈએ તો આંખોથી વાંચી
ધ્યાનથી જોઈએ તો
આંખોથી વાંચી શકાય છે,
અને ધ્યાનથી વાંચીએ તો મૌન
પણ વાંચી શકાય છે !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Dhyanathi joie to
ankhothi vanchi shakay chhe,
ane dhyanathi vanchie to maun
pan vanchi shakay chhe !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
2 years ago
મોટા માણસના અભિમાન કરતા અહીંયા,
મોટા માણસના
અભિમાન કરતા અહીંયા,
નાના માણસની શ્રદ્ધા ધાર્યું
કામ કરી જાય છે !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Mota manas na
abhiman karata ahinya,
nana manas ni shraddha dharyu
kam kari jay chhe !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
2 years ago
સ્મિતના દોરાથી દુઃખ ને સીવી
સ્મિતના દોરાથી
દુઃખ ને સીવી લે છે,
કેટલાક લોકો આમ જ ખુમારી
થી જીવી લે છે !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Smitan dorathi
dukh ne sivi le chhe,
ketalak loko am j khumari
thi jivi le chhe !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
2 years ago
ક્યાં ચલાવી લેવું અને ક્યાંથી
ક્યાં ચલાવી લેવું
અને ક્યાંથી ચાલી જવું,
જો એ ખ્યાલ આવી જાય તો
જીવન સરળ થઇ જાય !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
kya chalavi levu
ane kyathi chali javu,
jo e khyal avi jay to
jivan saral thai jay !!
🌻🌹💐shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
2 years ago
પ્રાર્થના કરનારના હોઠ કરતા, સેવા
પ્રાર્થના
કરનારના હોઠ કરતા,
સેવા કરનારના હાથ વધુ
પવિત્ર હોય છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
prarthana
karanarana hoth karata,
seva karanarana hath vadhu
pavitr hoy chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
સંબંધોમાં હુંફ રાખજો સાહેબ, ઠંડી
સંબંધોમાં
હુંફ રાખજો સાહેબ,
ઠંડી તો હજુ વધતી જ
રહેવાની છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
sabndhoma
huf rakhajo saheb,
thandi to haju vadhati j
rahevani chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
દુનિયામાં બધું જ શક્ય છે
દુનિયામાં બધું
જ શક્ય છે સાહેબ,
બસ શરૂઆત આત્મવિશ્વાસથી
થવી જોઈએ !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻
duniyama badhu
j shaky chhe saheb,
bas sharuat aatmvishvasthi
thavi joie !!
🌻💐🌹shubh savar🌹💐🌻
Good Morning Quotes Gujarati
2 years ago