સંબંધોમાં હુંફ રાખજો સાહેબ, ઠંડી
સંબંધોમાં
 હુંફ રાખજો સાહેબ,
ઠંડી તો હજુ વધતી જ 
રહેવાની છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
sabndhoma
 huf rakhajo saheb,
thandi to haju vadhati j 
rahevani chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
દુનિયામાં બધું જ શક્ય છે
દુનિયામાં બધું  
જ શક્ય છે સાહેબ,
બસ શરૂઆત આત્મવિશ્વાસથી
 થવી જોઈએ !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻
duniyama badhu
j shaky chhe saheb,
bas sharuat aatmvishvasthi
 thavi joie !!
🌻💐🌹shubh savar🌹💐🌻
Good Morning Quotes Gujarati
3 years ago
ક્યારેય ના છોડતા એ વ્યક્તિને,
ક્યારેય ના છોડતા એ વ્યક્તિને,
જે હંમેશા તમને હસાવતું હોય અને 
તમને ખુશ રાખતું હોય !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻
kyarey na chhodata e vyaktine,
je hamesha tamane hasavatu hoy ane 
tamane khush rakhatu hoy !!
🌻💐🌹shubh savar🌹💐🌻
Good Morning Quotes Gujarati
3 years ago
કર્મનો સિદ્ધાંત એને ફાવતો નથી,
કર્મનો
 સિદ્ધાંત એને ફાવતો નથી,
એટલે જ આજનો અર્જુન કૃષ્ણને
 માફક આવતો નથી !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻
karmano
 siddhant ene favato nathi,
etale j aajano arjun kr̥ishnane
 mafak avato nathi !!
🌻💐🌹shubh savar🌹💐🌻
Good Morning Quotes Gujarati
3 years ago
આ દુનિયામાં બધું જ શક્ય
આ દુનિયામાં 
બધું જ શક્ય છે,
બસ યોગ્ય લોકો તમારી
 સાથે હોવા જોઈએ !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻
aa duniyama badhu j shaky chhe,
bas yogy loko tamari sathe
 hova joie !!
🌻💐🌹shubh savar🌹💐🌻
Good Morning Quotes Gujarati
3 years ago
બધા પ્રયત્નોમાં કદાચ સફળતા ના
બધા પ્રયત્નોમાં
 કદાચ સફળતા ના મળે,
પણ બધી સફળતાનું કારણ
 પૈસા જ હોય છે !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻 
badha praytnoma
 kadach safalata na male,
pan badhi safalatanu karan
 paisa j hoy chhe !!
🌻💐🌹shubh savar🌹💐🌻
Good Morning Quotes Gujarati
3 years ago
પાણી ઘણું કિંમતી છે કોઈની
પાણી ઘણું 
કિંમતી છે કોઈની
 ઈચ્છાઓ પર ક્યારેય 
ના ફરવું જોઈએ !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻
pani ghanu 
kimmati chhe koini
 icchao par kyarey 
na faravu joie !!
🌻💐🌹shubh savar🌹💐🌻
Good Morning Quotes Gujarati
3 years ago
ભલે કડવા અનુભવોને ભૂલાવવા અઘરા
ભલે કડવા અનુભવોને
 ભૂલાવવા અઘરા હોય પણ જીવનમાં
 સૌથી વધારે કામ કડવા અનુભવો
 જ આવતા હોય છે !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻
bhale kadava anubhavone
 bhulavava aghara hoy pan jivanama 
sauthi vadhare kam kadava anubhavo
 j aavata hoy chhe !!
🌻💐🌹shubh savar🌹💐🌻
Good Morning Quotes Gujarati
3 years ago
કળીયુગની દુનિયાદારી તો જુઓ સાહેબ,
કળીયુગની
 દુનિયાદારી તો જુઓ સાહેબ,
અહીંયા રમતા રમતા માણસ ગમી 
જાય છે અને ગમતા માણસ જ
 આપણી સાથે રમી જાય છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
kaliyugani
 duniyadari to juo saheb,
ahinya ramata ramata manas gami
 jay chhe ane gamata manas j 
aapani sathe rami jay chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
આ દુનિયામાં તારું કોઈ નથી
આ દુનિયામાં તારું કોઈ નથી 
એવું ભગવદ ગીતાનું કહેવું છે,
અને આ વાત કંઈ ખોટી નથી એવું 
જિંદગીના અનુભવનું કહેવું છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
aa duniyama taru koi nathi 
evu bhagavad gitanu kahevu chhe,
ane  vat kai khoti nathi evu jindagina 
anubhavanu kahevu chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
