
"ચા"ની સાથે દોસ્ત થોડી "ચાહ"
"ચા"ની સાથે દોસ્ત
થોડી "ચાહ" હોવી જોઈએ,
જેમ ગઝલના શેર ઉપર
"વાહ" હોવી જોઈએ !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐
"cha"ni sathe dost
thodi"chah" hovi joie,
jem gazalan sher upar
"vah" hovi joie !!
💐🌻🙏shubh savar🙏🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
જરૂરી નથી કે બધે તલવાર
જરૂરી નથી કે બધે
તલવાર લઈને ફરો,
ધારદાર ઈરાદાઓ
પણ જીત અપાવે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jaruri nathi ke badhe
talavar laine faro,
dharadar iradao
pan jit apave chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
કોઈના વગર કંઈ અટકતું નથી,
કોઈના વગર
કંઈ અટકતું નથી,
પણ અધૂરું જરૂર
રહે છે હો સાહેબ !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
koin vagar
kai atakatu nathi,
pan adhuru jarur
rahe chhe ho saheb !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
નસીબ બદલાય કે ના બદલાય,
નસીબ બદલાય કે ના બદલાય,
માણસનો સમય જરૂર
બદલાય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
nasib badalay ke na badalay,
manasano samay jarur
badalay chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
વ્યક્તિના શરીરનો સૌથી ખુબસુરત હિસ્સો
વ્યક્તિના શરીરનો સૌથી
ખુબસુરત હિસ્સો તો દિલ છે,
અને તે જ સાફ ના હોય તો ચમકતો
ચહેરો પણ કંઈ કામનો નથી !!
🌺🌸🙏શુભ સવાર🙏🌸🌺
vyaktina sharirano sauthi
khubasurat hisso to dil chhe,
ane te j saf na hoy to chamakato
chahero pan kai kamano nathi !!
🌺🌸🙏shubh savar🙏🌸🌺
Good Morning Quotes Gujarati
2 years ago
હું એ લોકોની કદર કરું
હું એ લોકોની કદર
કરું છું જે સાચું બોલે છે,
પછી ભલે તે ગમે તેટલું
ખરાબ હોય !!
💐🌻🙏શુભ સવાર🙏🌻🌸
hu e lokoni kadar
karu chhu je sachhu bole chhe,
pachi bhale te game tetalu
kharab hoy !!
💐🌻🙏shubh savar🙏🌻🌸
Good Morning Quotes Gujarati
2 years ago
જીવનમાં તમને લોકો તો બહુ
જીવનમાં તમને લોકો તો બહુ મળશે,
પણ તમને સમજવા વાળા અને તમારી
કદર કરવા વાળા બહુ
ઓછા મળશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jivanama tamane loko to bahu malashe,
pan tamane samajav vaal ane tamari
kadar karav vala bahu
ocha malashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
મારું માનો તો જ્યાં રહો
મારું માનો તો
જ્યાં રહો ત્યાં ખુશ રહો,
અથવા ત્યાં રહો જ્યાં
ખુશ રહો !!
🙏🙏શુભ સવાર🙏🙏
maru mano to
jy raho tya khush raho,
athava ty araho jya
khush raho !!
🙏🙏shubh savar🙏🙏
Good Morning Quotes Gujarati
2 years ago
સંબંધ મીઠા અવાજ કે સુંદર
સંબંધ મીઠા અવાજ
કે સુંદર ચહેરાથી નથી ટકતો,
તે હૃદયના ભાવ અને અતુટ
વિશ્વાસથી ટકે છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
sambandh mitha avaj
ke sundar chaherathi nathi takato,
te hr̥dayana bhav ane atut
vishvasathi take chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
2 years ago
માનવી તો માફ કરતો હોવો
માનવી તો
માફ કરતો હોવો જોઈએ,
સજા આપવા તો ભગવાન
બેઠો છે !!
🌺🌺શુભ સવાર🌺🌺
manavi to
maf karato hovo joie,
saja apava to bhagavan
betho chhe !!
🌺🌺shubh savar🌺🌺
Good Morning Quotes Gujarati
2 years ago