Teen Patti Master Download
બારણા પર તો બધાનો આવકારો

બારણા પર તો
બધાનો આવકારો હોય છે,
દિલ સુધી પહોંચો તો જાણો
ખાનદાની કેટલી !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

barana par to
badhano avakaro hoy chhe,
dil sudhi pahoncho to jano
khanadani ketali !!
💐🌹🌻shubh savar🌻🌹💐

જ્યાં કર્મ હોય ત્યાં કૃષ્ણ

જ્યાં કર્મ હોય
ત્યાં કૃષ્ણ હોય જ,
જો સારા કરો તો સાથે અને
ખરાબ કરો તો સામે !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷

jya karm hoy
tya krushn hoy j,
jo sara karo to sathe ane
kharab karo to same !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷

આખી રાત જન્નતની સફર કરી

આખી રાત
જન્નતની સફર કરી સાહેબ,
સવારે જાગીને જોયું તો માથું મારી
"માં" ના ખોળા મા હતું !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻

akhi rat
jannatani safar kari saheb,
savare jagine joyu to mathu mari
"ma" na khola ma hatu !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻

આરંભ કઠીન હોય તો જ,

આરંભ કઠીન હોય તો જ,
અંત મધુર બને હો સાહેબ !!
🌸🙏શુભ સવાર🙏🌸

arambh kathin hoy to j,
ant madhur bane ho saheb !!
🌸🙏shubh savar🙏🌸

સપના મોટા જોયા છે તમે

સપના મોટા જોયા છે તમે
તો કીમત પણ મોટી ચૂકવવી પડશે,
ડરી જવાથી કે હાર માની
લેવાથી નહીં ચાલે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

sapan mota joya chhe tame
to kimat pan moti cukavavi padashe,
dari javathi ke har mani
levathi nahi chale !!
💐🌻🌹shubh savar🌹🌻💐

પોતે દર્દ સહન કરીને પણ

પોતે દર્દ સહન
કરીને પણ તમને હસાવે,
તો એનાથી સારું કોઈ વ્યક્તિ
તમારા માટે છે જ નહીં !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

pote dard sahan
karine pan tamane hasave,
to enathi saru koi vyakti
tamar mate chhe j nahi !!
💐🌹💐shubh savar💐🌹💐

કિંમત ના હોય ત્યાં વહેંચાવું

કિંમત ના હોય
ત્યાં વહેંચાવું નહીં,
અને કદર ના હોય ત્યાં
ઘસાવું નહીં !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

kimmat na hoy
tya vahenchavu nahi,
ane kadar na hoy tya
ghasavu nahi !!
💐🌹💐shubh savar💐🌹💐

સફળતા મેળવવા માટે ખિસ્સામાં ગાંધી

સફળતા મેળવવા માટે
ખિસ્સામાં ગાંધી હોય કે ના હોય,
પણ દિલમાં આંધી જરૂર હોવી જોઈએ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

safalat melavava mate
khissama gandhi hoy ke na hoy,
pan dilama andhi jarur hovi joie !!
💐🌻🌹shubh savar🌹🌻💐

તમે જેટલી એકબીજાની કદર કરશો,

તમે જેટલી
એકબીજાની કદર કરશો,
સંબંધ એટલો જ મજબુત
બનતો જશે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

tame jetali
ekabijani kadar karasho,
sambandh etalo j majabut
banato jashe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

ભરોસો અને આશીર્વાદ ભલે દેખાતા

ભરોસો અને આશીર્વાદ
ભલે દેખાતા ના હોય,
પણ તે અસંભવને પણ
સંભવ બનાવી દે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

bharoso ane ashirvad
bhale dekhata na hoy,
pan te asambhavane pan
sambhav banavi de chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1385 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.