
પોતાના હોય ત્યાં જીદ જ
પોતાના હોય
ત્યાં જીદ જ સારી લાગે,
કોમ્પ્રોમાઈઝ તો પારકા
સાથે થાય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
potan hoy
tya jid j sari lage,
compromise to parak
sathe thay !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
એવું જીવન ના જીવો કે
એવું જીવન ના જીવો કે
લોકો આપણાથી અંજાઈ જાય,
પણ એવું જીવો કે લોકો આપણી
લાગણીથી ભીંજાય જાય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
evu jivan na jivo ke
loko apanathi anjai jay,
pan evu jivo ke loko apani
laganithi bhinjay jay !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
બીજું કંઈ શીખો કે ના
બીજું કંઈ શીખો કે ના શીખો,
પણ તમારી લાગણીઓ ક્યાં બતાવવી
અને ક્યાં છુપાવવી એ શીખી લેજો !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻
biju kai shikho ke na shikho,
pan tamari laganio kya batavavi
ane kya chhupavavi e shikhi lejo !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻
Good Morning Quotes Gujarati
2 years ago
ક્યાં સુધી મજબુરીઓ ગણાવતા રહેશો,
ક્યાં સુધી
મજબુરીઓ ગણાવતા રહેશો,
ક્યારેક તો સામા પવને દોડતા
શીખો સાહેબ !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷
ky sudhi
majaburio ganavata rahesho,
kyarek to sama pavane dodata
shikho saheb !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷
Good Morning Quotes Gujarati
2 years ago
સંબંધ હોય કે ના હોય,
સંબંધ હોય કે ના હોય,
જો સમય સારો હોય તો
સંબંધીઓ ઘણા મળે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
sambandh hoy ke na hoy,
jo samay saro hoy to
sambandhio ghana male chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
સારા લોકોમાં એક ખરાબી હોય
સારા લોકોમાં
એક ખરાબી હોય છે,
એ બધા લોકોને સારા
સમજી લે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
sar lokoma
ek kharabi hoy chhe,
e badha lokone sara
samaji le chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
દુનિયામાં સૌથી ભાગ્યશાળી એ છે,
દુનિયામાં
સૌથી ભાગ્યશાળી એ છે,
જેની પાસે ભોજન સાથે ભૂખ છે,
પથારી સાથે ઊંઘ છે અને
ધન સાથે ધર્મ છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
duniyama
sauthi bhagyashali e chhe,
jeni pase bhojan sathe bhukh chhe,
pathari sathe ungh chhe ane
dhan sathe dharm chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
જિંદગીના દાખલા સાચવીને ગણજો સાહેબ,
જિંદગીના દાખલા
સાચવીને ગણજો સાહેબ,
એકાદ બાદબાકી બધા
સરવાળાને શૂન્યમાં
ફેરવી નાખે છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
jindagina dakhala
sachavine ganajo saheb,
ekad badabaki badha
saravalane shunyama
feravi nakhe chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
જિંદગી રોજ મને શીખવે છે
જિંદગી રોજ મને
શીખવે છે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તુટશે પણ
તું શીવતા શીખ !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
jindagi roj mane
shikhave chhe ke jivata shikh,
ek sandhata ter tutashe pan
tu shivata shikh !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
જે દિવસે એમ લાગે કે
જે દિવસે એમ
લાગે કે કશું સમજાતું નથી,
એ દિવસ ભગવાન ભરોસે
છોડી દેવો !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
je divase em
lage ke kashun samajatu nathi,
e divas bhagavan bharose
chhodi devo !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago