જરૂરી નથી કે બધે તલવાર
જરૂરી નથી કે બધે
તલવાર લઈને ફરો,
ધારદાર ઈરાદાઓ
પણ જીત અપાવે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jaruri nathi ke badhe
talavar laine faro,
dharadar iradao
pan jit apave chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago