જીવન લાંબુ નહીં સાહેબ, મોટું

જીવન
લાંબુ નહીં સાહેબ,
મોટું અને મહાન
હોવું જોઈએ !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

jivan
lambu nahi saheb,
motu ane mahan
hovu joie !!
🌹💐🌻shubh savar🌻💐🌹

કાળીનો એક્કો પણ નાનો થઇ

કાળીનો એક્કો પણ
નાનો થઇ જાય હો સાહેબ,
જયારે મનગમતો જોકર
નસીબમાં આવી જાય છે !!
🍁🍁શુભ સવાર🍁🍁

kalino ekko pan
nano thai jay ho saheb,
jayare managamato jokar
nasibama avi jay chhe !!
🍁🍁shubh savar🍁🍁

ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું

ફરી શરૂઆત કરવામાં
ક્યારેય ગભરાવું નહીં,
કેમ કે હવે શરૂઆત શૂન્યથી
નહીં અનુભવથી થશે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

phari sharuat karavama
kyarey gabharavu nahi,
kem ke have sharuat shunyathi
nahi anubhavathi thashe !!
🌹💐🌻shubh savar🌻💐🌹

તમારી જિંદગી તમારા હાથમાં છે,

તમારી જિંદગી
તમારા હાથમાં છે,
કોઈ બીજાની રાહ
ના જુઓ સાહેબ !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

tamari jindagi
tamara hathama chhe,
koi bijani rah
na juo saheb !!
💐🌹🌻shubh savar🌻🌹💐

પરીક્ષા એમની જ લેવાતી હોય

પરીક્ષા એમની જ
લેવાતી હોય છે સાહેબ,
જેમના નસીબ અને કર્મ
બંને સારા હોય છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

pariksha emani j
levati hoy chhe saheb,
jemana nasib ane karm
banne sara hoy chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

એ વરસાદ તું ઘણો વરસજે

એ વરસાદ
તું ઘણો વરસજે હો,
ઘણા ગરીબ ખેડૂતોએ
પોતાની દીકરીઓના
લગ્ન વાવ્યા હશે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

e varasad
tu ghano varasaje ho,
ghana garib khedutoe
potani dikariona
lagn vavya hashe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

રોવડાવતા તો બધા હોય છે

રોવડાવતા તો
બધા હોય છે અહીં,
બસ તમારા માટે રડી
પડે એને ખોવાની ભૂલ
કદી ના કરતા સાહેબ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

rovadavata to
badha hoy chhe ahi,
bas tamara mate radi
pade ene khovani bhul
kadi na karata saheb !!
🌹💐🌹shubh savar🌹💐🌹

એક મિત્ર કર્ણ જેવો પણ

એક મિત્ર કર્ણ
જેવો પણ રાખવો જોઈએ,
જે તમારી ભૂલ હોવા છતાં
પણ મહાભારત લડે !!
🌻🌻શુભ સવાર🌻🌻

ek mitr karn
jevo pan rakhavo joie,
je tamari bhul hova chata
pan mahabharat lade !!
🌻🌻shubh savar🌻🌻

જ્યાં કંઇક ફર્ક પડતો હોય

જ્યાં કંઇક ફર્ક
પડતો હોય ત્યાં જ રહેવું,
ભલે એ તમારી હાજરી હોય
કે ગેરહાજરી !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹

jya kaik fark
padato hoy tya j rahevu,
bhale e tamari hajari hoy
ke gerahajari !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹

રૂપિયાવાળા ડરે છે કે ક્યાંક

રૂપિયાવાળા ડરે છે
કે ક્યાંક કોરોના ના થઇ જાય,
અને ગરીબ ડરે છે કે ક્યાંક
લોકડાઉન ના થઇ જાય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

rupiyaval dare chhe
ke kyank korona na thai jay,
ane garib dare chhe ke kyank
lokadaun na thai jay !!
💐🌻🌹shubh savar🌹🌻💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.