માથું ઊંચું રાખીને "અભિમાન" ના
માથું ઊંચું રાખીને
"અભિમાન" ના રાખો સાહેબ,
જીતવાવાળો પણ "ગોલ્ડ મેડલ"
માથું ઝુકાવીને લે છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
mathu unchu rakhine
"abhiman" na rakho saheb,
jitavavalo pan"gold medal"
mathu jukavine le chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
જીવનમાં સુખ અને લોહીના સગપણ
જીવનમાં સુખ અને
લોહીના સગપણ કરતા,
વેદનાનું સગપણ વધારે ટકે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jivanama sukh ane
lohina sagapan karata,
vedananu sagapan vadhare take chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
જે નથી એના વિચારો કરવાનું
જે નથી એના વિચારો
કરવાનું છોડી દો સાહેબ,
નહીં તો જે છે એ પણ
ભોગવવા નહીં મળે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
je nathi ena vicharo
karavanu chhodi do saheb,
nahi to je chhe e pan
bhogavava nahi male !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
લાગણીઓ ત્યાં જ વ્યક્ત કરો
લાગણીઓ ત્યાં જ વ્યક્ત કરો
જ્યાં તેની કદર હોય સાહેબ,
બાકી તો આંખોમાંથી નીકળતા આંસુ
પણ લોકોને પાણી જ લાગશે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
laganio tya j vyakt karo
jya teni kadar hoy saheb,
baki to aankhomanthi nikalata aansu
pan lokone pani j lagashe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
માન હંમેશા સમયનું હોય છે,
માન હંમેશા
સમયનું હોય છે,
પણ વ્યક્તિ એને પોતાનું
સમજી બેસે છે !!
🌹🌻🌹શુભ સવાર🌹🌻🌹
maan hammesha
samayanu hoy chhe,
pan vyakti ene potanu
samaji bese chhe !!
🌹🌻🌹shubh savar🌹🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
તણખલા જેવડો પણ ઉપકાર કરવા
તણખલા જેવડો પણ
ઉપકાર કરવા મળે તો કરી લેવો,
કેમ કે એના ફળ તાડ જેટલા
મોટા હોય છે સાહેબ !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷
tanakhala jevado pan
upakar karava male to kari levo,
kem ke ena fal tad jetala
mota hoy chhe saheb !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷
Good Morning Quotes Gujarati
3 years ago
દિશા ખોટી હોય તો પાછા
દિશા ખોટી
હોય તો પાછા વળી જવું,
પછી ભલે એ રસ્તો હોય
કે પછી સંબંધો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
disha khoti
hoy to pachha vali javu,
pachi bhale e rasto hoy
ke pachi sambandho !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
કુદરતનો નિયમ છે સાહેબ, ચિત્ર
કુદરતનો નિયમ છે સાહેબ,
ચિત્ર અને મિત્ર જો દિલથી બનાવશો
તો એમાં રંગ ચોક્કસ નીખરશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
kudaratano niyam chhe saheb,
chitr ane mitr jo dilathi banavasho
to em rang chokkas nikharashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
સારા માણસો શોધવા જઈશું તો
સારા માણસો
શોધવા જઈશું તો થાકી જઈશું,
પણ માણસોમાં સારું શું છે તે શોધીશું
તો ફાવી જઈશું !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
sara manaso
shodhava jaishun to thaki jaishu,
pan manasoma saru shu chhe te shodhishu
to favi jaishu !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
જિંદગી મીઠા જેવી છે, એકલા
જિંદગી મીઠા જેવી છે,
એકલા હોવ તો ખારી લાગે પણ જો
કોઈનામાં માપસર ભળી જાઓ
તો સ્વાદ આવી જાય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
jindagi mith jevi chhe,
ekala hov to khari lage pan jo
koinama mapasar bhali jao
to svad avi jay !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago