
ખાલી હસીને કહી દેવાય કે
ખાલી હસીને
કહી દેવાય કે હું ઠીક છું,
બાકી આજના દિવસોમાં
કોઈને કંઈ પડી નથી !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
khali hasine
kahi devay ke hu thik chhu,
baki aajna divasoma
koine kai padi nathi !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
સત્ય માત્ર એમના માટે જ
સત્ય માત્ર એમના
માટે જ કડવું છે સાહેબ,
જેમને જુઠના સ્વાદની આદત
પડી ગઈ છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
saty matr emana
mate j kadavu chhe saheb,
jemane juthana svadani adat
padi gai chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
લાગણીનો ટેકો જો મળી જાય
લાગણીનો ટેકો
જો મળી જાય ને સાહેબ,
પછી લાકડીના ટેકાની જરૂર
નથી પડતી !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
laganino teko
jo mali jay ne saheb,
pachhi lakadina tekani jarur
nathi padati !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
હાજરી હંમેશા એવી આપો, કે
હાજરી હંમેશા એવી આપો,
કે તમારી ગેરહાજરીની
નોંધ લેવાય !!
💐💐💐શુભ સવાર💐💐💐
hajari hammesha evi apo,
ke tamari gerahajarini
nondh levay !!
💐💐💐shubh savar💐💐💐
Good Morning Quotes Gujarati
3 years ago
16 થી 28 ની ઉમરમાં
16 થી 28 ની ઉમરમાં
જે પ્રેમને ઇગ્નોર કરી શકે,
એ માણસ પોતાની જિંદગીમાં
કંઈપણ કરી શકે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
16 thi 28 ni umarama
je premane ignor kari shake,
e manas potani jindagima
kaipan kari shake !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
સંભવ અને અસંભવ વચ્ચેનું અંતર,
સંભવ અને અસંભવ વચ્ચેનું અંતર,
વ્યક્તિના વિચાર અને કર્મો
પર આધારિત છે !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
sambhav ane asambhav vacchenu antar,
vyaktina vichar ane karmo
par adharit chhe !!
🌻🌹💐shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
3 years ago
જીવનમાં ખરાબ સમય આવવો પણ
જીવનમાં ખરાબ
સમય આવવો પણ જરૂરી છે,
કારણ કે ખરાબ સમય જ સાચા
વ્યક્તિની પરખ કરાવે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jivanama kharab
samay avavo pan jaruri chhe,
karan ke kharab samay j sacha
vyaktini parakh karave chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
સમય પાસે એટલો સમય જ
સમય પાસે એટલો
સમય જ ક્યાં હોય છે,
કે સમય તમને બીજીવાર
સમય આપી શકે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
samay pase etalo
samay j kya hoy chhe,
ke samay tamane bijivar
samay api shake !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
જરૂરી નથી કે બધે તલવાર
જરૂરી નથી કે
બધે તલવાર લઈને ફરો,
ધારદાર ઈરાદાઓ પણ
જીત અપાવે છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
jaruri nathi ke
badhe talavar laine faro,
dharadar iradao pan
jit apave chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
આગેવાની તમારા કદ પર નિર્ભર
આગેવાની તમારા
કદ પર નિર્ભર નથી હોતી,
એ તમારા #Attitude પર
નિર્ભર હોય છે સાહેબ !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
agevani tamara
kad par nirbhar nathi hoti,
e tamara #attitude par
nirbhar hoy chhe saheb !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago