મોડું થશે પણ બધું બરાબર
મોડું થશે પણ બધું બરાબર થશે,
આપણને જે જોઈએ છે એ જ મળશે,
દિવસો ખરાબ છે જિંદગી નહીં !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
modu thashe pan badhu barabar thashe,
apanane je joie chhe e j malashe,
divaso kharab chhe jindagi nahi !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
શબ્દોને પણ સ્વાદ હોય છે
શબ્દોને પણ
સ્વાદ હોય છે સાહેબ,
પીરસતા પહેલા એકવાર
ચાખી લેજો !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
sabdone pan
svad hoy chhe saheb,
pirasata pahela ekavar
chakhi lejo !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
પ્રશંશા સારા માણસને વધારે સારા
પ્રશંશા સારા માણસને
વધારે સારા બનાવે છે,
અને ખરાબ માણસને
વધારે ખરાબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
prashansha sara manasane
vadhare sara banave chhe,
ane kharab manasane
vadhare kharab !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
જે તમારી ખુશી માટે હાર
જે તમારી ખુશી
માટે હાર માની લે,
એનાથી તમે ક્યારેય
જીતી નહીં શકો !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
je tamari khushi
mate har mani le,
enathi tame kyarey
jiti nahi shako !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
અમુક લોકો નામ તો અમુક
અમુક લોકો નામ તો
અમુક લોકો પૈસા કમાય છે,
બહુ થોડા હોય છે જે લોકોના
દિલમાં જગ્યા કમાય છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
amuk loko nam to
amuk loko paisa kamay chhe,
bahu thoda hoy chhe je lokona
dilama jagya kamay chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
જીવનમાં કોણ આવીને ગયુ એના
જીવનમાં કોણ આવીને
ગયુ એના વિશે વિચારવા કરતા,
કોણ હજુ તમારી સાથે ઉભું છે
એ વધારે મહત્વનું છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jivanama kon avine
gayu ena vishe vicharava karata,
kon haju tamari sathe ubhu chhe
e vadhare mahatvanu chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
વિરોધ વધારે હોય ત્યારે સમજી
વિરોધ વધારે
હોય ત્યારે સમજી લેવું,
લોકો કાં તો તમને માપી નથી
શકતા અને કાં તો તમને
આંબી નથી શકતા !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
virodh vadhare
hoy tyare samaji levu,
loko ka to tamane mapi nathi
shakata ane ka to tamane
aambi nathi shakata !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
જીવનમાં તમે જેમ જેમ શીખતા
જીવનમાં તમે
જેમ જેમ શીખતા જશો,
તેમ તેમ તમને ખબર પડશે કે
તમે કેટલા અભણ છો !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹
jivanama tame
jem jem shikhata jasho,
tem tem tamane khabar padashe ke
tame ketala abhan chho !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
સંબંધો ઓછા બનાવો, પણ એને
સંબંધો ઓછા બનાવો,
પણ એને દિલથી નિભાવો !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
sambandho ocha banavo,
pan ene dilathi nibhavo !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
ક્યારેક રીજેક્ટ થવું પણ જરૂરી
ક્યારેક રીજેક્ટ
થવું પણ જરૂરી છે,
ખબર તો પડે કે આપણામાં
શું ખામી છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
kyarek rijekt
thavu pan jaruri chhe,
khabar to pade ke apanama
shun khami chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago