સમય જેને સાથ આપે છે,
સમય જેને સાથ આપે છે,
એ ભલભલાને માત આપે છે !!
💐💐શુભ સવાર💐💐
samay jene sath aape chhe,
e bhalabhalane mat aape chhe !!
💐💐shubh savar💐💐
Good Morning Quotes Gujarati
3 years ago
============== દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની
==============
દુનિયામાં દરેક વ્યક્તિ
પોતાની કાબેલિયત પ્રમાણે ચમકે છે,
ઈચ્છા પ્રમાણે નહીં !!
====શુભ સવાર====
==============
duniyama darek vyakti
potani kabeliyat pramane chamake chhe,
ichchha pramane nahi !!
====shubh savar====
Good Morning Quotes Gujarati
3 years ago
બોલતા પહેલા વિચારતા શીખજો સાહેબ,
બોલતા પહેલા
વિચારતા શીખજો સાહેબ,
કેમ કે વાણી કરે એવી ઘાણી
કોઈ નથી કરતુ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
bolata pahela
vicharata shikhajo saheb,
kem ke vani kare evi ghani
koi nathi karatu !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
તમારી જિંદગીમાં કંઈ નહીં બદલાય,
તમારી જિંદગીમાં
કંઈ નહીં બદલાય,
જ્યાં સુધી તમે તમારી
જાતને નહીં બદલો !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
tamari jindagima
kai nahi badalay,
jya sudhi tame tamari
jat ne nahi badalo !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
અંદરથી જાગો ત્યારે જ સાચી
અંદરથી જાગો ત્યારે
જ સાચી સવાર કહેવાય,
બાકી રોજ એક રાત પછી
સવાર તો થાય જ છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
andar thi jago tyare
j sachi savar kahevay,
baki roj ek rat pachhi
savar to thay j chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
કાળીનો એ એક્કો પણ નાનો
કાળીનો એ એક્કો પણ
નાનો થઇ જાય હો સાહેબ,
જયારે મનગમતો જોકર
નસીબમાં આવી જાય છે !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹
kalino e ekko pan
nano thai jay ho saheb,
jayare managamato joker
nasib ma aavi jay chhe !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
જીવનમાં સંપતિ ઓછી મળશે તો
જીવનમાં સંપતિ ઓછી
મળશે તો ચાલશે સાહેબ,
બસ સંબંધ એવા મેળવો કે કોઈ
એની કિંમત પણ ના કરી શકે !!
🌹🌷🌻શુભ સવાર🌻🌷🌹
jivan ma sampati ochhi
malashe to chalashe saheb,
bas sambandh eva melavo ke koi
eni kimmat pan na kari shake !!
🌹🌷🌻shubh savar🌻🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
વિધી સાથે વેરના થાય જીવન
વિધી સાથે વેરના થાય
જીવન આખું ઝેરના થાય,
કિસ્મત એક છાપેલો કાગળ છે
દોસ્ત એમાં કઈ ફેરફાર ના થાય !!
🌹🌻🙏શુભ સવાર🙏🌻🌹
vidhi sathe ver na thay
jivan aakhu zer na thay,
kismat ek chhapelo kagal chhe
dost ema kai ferafar na thay !!
🌹🌻🙏shubh savar🙏🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
દુનિયા તમને ક્યારેય હરાવી નથી
દુનિયા તમને
ક્યારેય હરાવી નથી શકતી,
જ્યાં સુધી તમે ખુદ તમારાથી
હારી ના જાઓ !!
🌺💐🙏સુપ્રભાત🙏💐🌺
duniya tamane
kyarey haravi nathi shakati,
jya sudhi tame khud tamarathi
hari na jao !!
🌺💐🙏suprabhat🙏💐🌺
Good Morning Quotes Gujarati
3 years ago
શબ્દો તો માત્ર વાક્યની શોભા
શબ્દો તો માત્ર
વાક્યની શોભા છે સાહેબ,
બાકી સમજવાવાળા તો કોરો કાગળ
અને મૌન પણ સમજી જાય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
sabdo to matr
vakyani shobha chhe saheb,
baki samajavavala to koro kagal
ane maun pan samaji jay chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago