મને તો લાગે છે માણસને

મને તો લાગે છે
માણસને એલાર્મ નહીં,
જવાબદારીઓ જગાડે છે !!
💐🌸શુભ સવાર🌸💐

mane to lage chhe
manasane elarm nahi,
javabadario jagade chhe !!
💐🌸shubh savar🌸💐

જે લોકો મનમાં ઉતરે છે

જે લોકો મનમાં ઉતરે છે
એમને સંભાળીને રાખો,
જે લોકો મનમાંથી ઉતરે છે
એનાથી સંભાળીને રહો !!
💐💐💐શુભ સવાર💐💐💐

je loko man ma utare chhe
emane sambhaline rakho,
je loko man manthi utare chhe
enathi sambhaline raho !!
💐💐💐shubh savar💐💐💐

કોઈ પરફેકટ નથી હોતું સાહેબ,

કોઈ પરફેકટ
નથી હોતું સાહેબ,
એટલે જ પેન્સિલ સાથે
રબ્બર લેવું પડે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

koi perfekt
nathi hotu saheb,
etale j pencil sathe
rabbar levu pade chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જીવન સરળ અને તરણ રહે

જીવન
સરળ અને તરણ રહે તો,
કોઈ પણ સમસ્યા તેની જાતે
ઓછી થય જાય છે !!
🍁🌸🙏શુભ સવાર🙏🌸🍁

jivan
saral ane taran rahe to,
koi pan samasya teni jate
ochhi thay jay chhe !!
🍁🌸🙏shubh savar🙏🌸🍁

લોકો આજકાલ પોતાના દુઃખથી નહીં,

લોકો આજકાલ
પોતાના દુઃખથી નહીં,
બીજાના સુખથી વધુ
દુઃખી હોય છે !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

loko aajakal
potana dukh thi nahi,
bijana sukh thi vadhu
dukhi hoy chhe !!
💐🌻🙏shubh savar🙏🌻💐

સમયનું મહત્વ જરૂરી નથી, જેનું

સમયનું મહત્વ જરૂરી નથી,
જેનું મહત્વ છે એના માટે સમય
હોવો જરૂરી છે સાહેબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

samayanu mahatv jaruri nathi,
jenu mahatv chhe ena mate samay
hovo jaruri chhe saheb !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જે થવાનું હતું એ થઇ

જે થવાનું હતું એ
થઇ ગયું હવે બધું સારું થશે,
બસ આ સમજીને ચાલો જિંદગી
જીવવાની તાકાત મળી જશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

je thavanu hatu e
thai gayu have badhu saru thashe,
bas aa samajine chalo jindagi
jivavani takat mali jashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જયારે હાથ આસમાન સુધી ના

જયારે હાથ
આસમાન સુધી ના પહોંચે,
તો એકવાર વડીલોના
આશીર્વાદ લઇ જોવા !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

jayare hath
aasaman sudhi na pahonche,
to ekavar vadilona
aashirvad lai jova !!
🌹🌻💐shubh savar💐🌻🌹

વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો

વિશ્વાસ કરવામાં
થોડું ધ્યાન રાખજો સાહેબ,
કેમ કે સાકર અને મીઠાનો
રંગ એક જ હોય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

vishvas karavama
thodu dhyan rakhajo saheb,
kem ke sakar ane mithano
rang ek j hoy chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

સંબંધ એ નથી કે કોની

સંબંધ એ નથી કે
કોની પાસેથી કેટલું
સુખ મેળવો છો,
સંબંધ તો એ છે કે કોના
વગર કેટલું એકલું
લાગે છે !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

sambandh e nathi ke
koni pasethi ketalu
sukh melavo chho,
sambandh to e chhe ke kona
vagar ketalu ekalu
lage chhe !!
💐🌻🙏shubh savar🙏🌻💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.