જિંદગી એક એવી કવિતા છે,

જિંદગી એક એવી કવિતા છે,
જેને લખ્યા પછી ભૂંસવા માટે
રબ્બ્બરના બદલે પોતાની
જાત ઘસવી પડે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

jindagi ek evi kavit chhe,
jene lakhya pachhi bhunsava mate
rubber na badale potani
jat ghasavi pade chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

એના મુખમાં આખું બ્રહ્માંડ વસે

એના મુખમાં
આખું બ્રહ્માંડ વસે છે,
તોય એનું મસ્તક માં
આગળ ઝુકે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

en mukh ma
aakhu brahmand vase chhe,
toy enu mastak ma
aagal jhuke chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

ઓવરટેઈક કરવામાં એક વાતનું ધ્યાન

ઓવરટેઈક કરવામાં
એક વાતનું ધ્યાન રાખવું,
સૌથી આગળ થવામાં ક્યાંક
એકલું ના થઇ જવાય !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻

oevrtake karavama
ek vatanu dhyan rakhavu,
sauthi aagal thavama kyank
ekalu na thai javay !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻

કાચ તૂટે અને વિખેરાઈ જાય

કાચ તૂટે અને વિખેરાઈ
જાય એ જ સારું દોસ્ત,
બાકી એની તિરાડો નથી
જીવવા દેતી કે નથી મરવા દેતી !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

kach tute ane vikherai
jay e j saru dost,
baki eni tirado nathi
jivava deti ke nathi marava deti !!
💐🌸🙏shubh savar🙏🌸💐

દુનિયા ભલે રૂપિયાની દીવાની હોય

દુનિયા ભલે રૂપિયાની
દીવાની હોય સાહેબ,
બાકી આપણે તો
દોસ્તોના દીવાના છીએ !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

duniya bhale rupiyani
divani hoy saheb,
baki aapane to
dostona divana chhie !!
💐🌸🙏shubh savar🙏🌸💐

જિંદગીની ભાગદોડમાં બસ એ વાતનું

જિંદગીની ભાગદોડમાં
બસ એ વાતનું ધ્યાન રાખજો,
કે અજાણ્યાને ઈમ્પ્રેસ કરવામાં
કોઈ પોતાના છૂટી ના જાય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

jindagini bhagadod ma
bas e vat nu dhyan rakhajo,
ke ajanyane impress karavama
koi potana chhuti na jay !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જરૂરી નથી કે આપણને મળીને

જરૂરી નથી કે આપણને
મળીને બધા ખુશ થાય,
પણ જરૂરી એ છે કે આપણને
મળીને કોઈ દુઃખી ના થાય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

jaruri nathi ke aapan ne
maline badha khush thay,
pan jaruri e chhe ke aapan ne
maline koi dukhi na thay !!
💐🌻🌹shubh savar🌹🌻💐

કાગળની જીવ વગરની પતંગ પણ

કાગળની જીવ વગરની
પતંગ પણ ઉડે છે,
બસ દોરી સાચા વ્યક્તિના
હાથમાં હોવી જોઈએ !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

kagal ni jiv vagar ni
patang pan ude chhe,
bas dori sacha vyaktina
hath ma hovi joie !!
🌹💐🌻shubh savar🌻💐🌹

સ્ટેટસ બદલવું તો સરળ છે

સ્ટેટસ બદલવું
તો સરળ છે સાહેબ,
મુશ્કેલ તો સ્ટેટસ
બનાવવું છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

status badalavu
to saral chhe saheb,
muskel to status
banavavu chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

માટલું પણ જોવે છે આજકાલ,

માટલું પણ
જોવે છે આજકાલ,
કેટલા સહેલાઈથી ફૂટી
જાય છે માણસો !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

matalu pan
jove chhe aajakal,
ketala sahelaithi futi
jay chhe manaso !!
💐🌸🙏shubh savar🙏🌸💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.