
જિંદગીમાં હું બધું જ કરવા
જિંદગીમાં હું
બધું જ કરવા તૈયાર છું,
પણ મારા દોસ્તની ઈજ્જત
ક્યારેય નહીં કરું !!
😂😂😂😂😂😂
jindagima hu
badhu j karava taiyar chhu,
pan mara dost ni ijjat
kyarey nahi karu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
નિયમ છે કુદરતનો કે જયારે
નિયમ છે કુદરતનો
કે જયારે તમે સુધરી જાઓ,
ત્યારે જ તમારા જુના કાંડ
બહાર આવે !!
😂😂😂😂😂😂
niyam chhe kudarat no
ke jayare tame sudhari jao,
tyare j tamara juna kand
bahar aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈ મને પણ પ્રેમ કરી
કોઈ મને પણ પ્રેમ કરી લો,
સાવધાન ઇન્ડિયાના એ બધા
એપિસોડ સાચા નથી હોતા !!
😂😂😂😂😂😂
koi mane pan prem kari lo,
savadhan india na e badha
episod sacha nathi hota !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સારું છે બધાના સપના પુરા
સારું છે બધાના
સપના પુરા નથી થતા,
અમુક નવરીના કેવા કેવા
સપના જોતા હોય છે !!
😂😂😂😂😂😂
saru chhe badhana
sapana pura nathi thata,
amuk navarina keva keva
sapana jota hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દીવો લઈને શોધો કે મીણબત્તી
દીવો લઈને શોધો
કે મીણબત્તી લઈને,
અગર કોઈ મારા જેવું મળે
તો ત્યાં જ સળગાવી દેજો !!
😂😂😂😂😂😂
divo laine shodho
ke minabatti laine,
agar koi mara jevu male
to tya j salagavi dejo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સમજાતું નથી કે અમુક લોકો
સમજાતું નથી કે અમુક
લોકો કે જેને #GF નથી હોતી,
એ દર્દભર્યા સ્ટેટસ મુકીને શું
બતાવવા માંગતા હશે !!
😂😂😂😂😂😂
samajatu nathi ke amuk
loko ke jene #gf nathi hoti,
e dardabharya status mukine shu
batavava mangata hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બેશક પ્રેમ પહેલા આંધળો હતો,
બેશક પ્રેમ
પહેલા આંધળો હતો,
હવે તો એ ચહેરો અને
બેંક બેલેન્સ બંને જોવે છે !!
😝😝😝😝😝😝
beshak prem
pahela andhalo hato,
have to e chahero ane
benk belance banne jove chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
પતિનું મગજ ગરમ કરવાથી પણ
પતિનું મગજ ગરમ કરવાથી
પણ શીતળા સાતમમાં પાપ લાગે છે,
દરેક પત્નીઓએ ધ્યાન રાખવું !!
😂😂😂😂😂
patinu magaj garam karavathi
pan shitala satam ma pap lage chhe,
darek patnioe dhyan rakhavu !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારું ખાલી લોહીનું ગ્રુપ જ
મારું ખાલી લોહીનું
ગ્રુપ જ "B POSITIVE" છે,
બાકી હું આખી
"NEGATIVE" જ છું !!
😂😂😂😂😂
maru khali lohinu
group j "b positive" chhe,
baki hu aakhi
"negative" j chhu !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
માની જા હવે નહીંતર ગોર
માની જા હવે
નહીંતર ગોર મહારાજને
"કન્યા પધરાવો સાવધાન" ને બદલે,
"ડોશી પધરાવો સાવધાન" કેવાનો
વારો આવશે !!
😂😂😂😂😂😂
mani ja have
nahintar gor maharaj ne
"kanya padharavo savadhan" ne badale,
"doshi padharavo savadhan" kevano
varo aavashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago