
અડકો દડકો દહીં દડકો, ગાભા
અડકો
દડકો દહીં દડકો,
ગાભા કાઢી નાખે તેવો
પડે છે તડકો !!
😂😂😂😂😂
adako
dadako dahi dadako,
gabha kadhi nakhe tevo
pade chhe tadako !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સાલું નસીબ તો હવે એટલું
સાલું નસીબ તો હવે
એટલું ખરાબ થઇ ગયું છે,
કે સપનામાં પણ આલિયા ભટ્ટના
બદલે આર્ય ભટ્ટ આવે છે !!
😂😂😂😂😂😂
salu nasib to have
etalu kharab thai gayu chhe,
ke sapanama pan aaliya bhatt na
badale aary bhatt aave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમ બેમ ગયો તેલ લેવા,
પ્રેમ બેમ ગયો તેલ લેવા,
આ બીમારીઓથી બચી જઈશ ને
તો સૌથી પહેલા લગ્ન કરી લેવા છે !!
😂😂😂😂😂😂😂
prem bem gayo tel leva,
aa bimariothi bachi jaish ne
to sauthi pahela lagn kari leva chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગર્લફ્રેન્ડ તો જુના જમાનાની સારી
ગર્લફ્રેન્ડ તો જુના
જમાનાની સારી હતી
જે ચોરીછુપી ઘેરથી થેપલા
અથાણું લાવી ખવડાવતી,
આજકાલની ગર્લફ્રેન્ડ તો
કીડની પણ વેચાવી દે
એવી હોય છે સાહેબ !!
😂😂😂😂😂😂
girlfriend to juna
jamanani sari hati
je chorichhupi gher thi thepala
athanu lavi khavadavati,
aajakal ni girlfriend to
kidani pan vechavi de
evi hoy chhe saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બે જણ કાલે વાતો કરતા
બે જણ કાલે
વાતો કરતા હતા કે
સીબીઆઈ અને ઇડી સુધી તો ઠીક હતું
પણ આ લોકો ક્યાંક ચિત્તા તો
પાછળ નહીં છોડે ને !!
be jan kale
vato karat hata ke
#CBI ane #ED sudhi to thik hatu
pan aa loko kyank chitta to
pacjhal nahi chhode ne !!
Gujarati Jokes
2 years ago
સુઈ જા ભાઈ હવે સુઈ
સુઈ જા ભાઈ હવે સુઈ જા,
તારા જેવા ચાર પાંચ બીજાને
પણ સુવાડવાના હોય છે એને !!
😂😂😂😂😂😂
sui ja bhai have sui ja,
tara jeva char panch bijane
pan suvadavana hoy chhe ene !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જયારે ભગવાન બધાને ગર્લફ્રેન્ડ શોધી
જયારે ભગવાન બધાને
ગર્લફ્રેન્ડ શોધી આપતા હતા,
ત્યારે હું કદાચ Dream11 પર
ટીમ બનાવી રહ્યો હતો !!
😂😂😂😂😂😂
jayare bhagavan badhane
girlfriend shodhi aapata hata,
tyare hu kadach dream11 par
tim banavi rahyo hato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને યાદ કરતો રહેજે, બાકી
મને યાદ કરતો રહેજે,
બાકી આ જૂતું છુટ્ટું
આવવા દઈશ !!
😂😂😂😂😂😂
mane yad karato raheje,
baki aa jutu chhuttu
aavava daish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઘણા લોકો એટલી શિદ્દતથી પ્રેમ
ઘણા લોકો
એટલી શિદ્દતથી પ્રેમ કરે છે,
કે તરત જ બ્લોક થઇ જાય !!
😂😂😂😂😂😂
ghana loko
etali shiddat thi prem kare chhe,
ke tarat j block thai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારામાં અને મારી બેનમાં એક
મારામાં અને મારી બેનમાં
એક વસ્તુ સરખી છે,
અમે બંને એકબીજાની
નજરમાં ગાંડા છીએ !!
😂😂😂😂😂😂
marama ane mari ben ma
ek vastu sarakhi chhe,
ame banne ekabijani
najar ma ganda chhie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago