અણવર ભલે વરરાજાની બાજુમાં બેઠો
અણવર ભલે વરરાજાની
બાજુમાં બેઠો હોય,
પણ એનું ધ્યાન તો વરરાજાની
સાળીઓમાં જ હોય છે.
anavar bhale vararajani
bajuma betho hoy,
pan enu dhyan to vararajani
salioma j hoy chhe.
Gujarati Jokes
2 years ago
મને લાગે છે કે કોરોનાની
મને લાગે છે કે
કોરોનાની વેક્સીન આવી જશે,
પણ ઓલીનો રિપ્લાય નહીં આવે !!
😂😂😂😂😂😂
mane lage chhe ke
corona ni vaccine aavi jashe,
pan olino reply nahi aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હસી તો ફસી એ ડાઈલોગ
હસી તો ફસી
એ ડાઈલોગ જ ખોટો છે,
જો એ હસી તો ફસ્યો તો
તું છે હરામી !!
😂😂😂😂😂😂
hasi to fasi
e dailog j khoto chhe,
jo e hasi to fasyo to
tu chhe harami !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોરોના હવે ગલી ગલી જઈને
કોરોના હવે ગલી
ગલી જઈને શોધે છે,
થાળી અને તાળી કોણે
કોણે વગાડી હતી !!
😂😂😂😂😂😂
corona have gali
gali jaine shodhe chhe,
thali ane tali kone
kone vagadi hati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો તમને એવી બીક હોય
જો તમને એવી બીક હોય
કે હું ભૂલી જઈશ તમને,
તો તમે દર મહીને એક કિલો
બદામ મને મોકલી શકો છો !!
😂😂😂😂😂😂😂
jo tamane evi bik hoy
ke hu bhuli jaish tamane,
to tame dar mahine ek kilo
badam mane mokali shako chho !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તુટતા તારાને જોઇને જેવી મેં
તુટતા તારાને જોઇને જેવી
મેં મારા લગ્નની wish માંગી,
એ પાછો ત્યાં જઈને ચોટી ગયો !!
😂😂😂😂😂😂
tutata tarane joine jevi
me mara lagn ni wish mangi,
e pachho tya jaine choti gayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું તને પ્રેમ કરું છું
હું તને પ્રેમ કરું છું કહેવા માટે,
હવે ગુલાબની જગ્યાએ ડુંગળી
પણ આપી શકાશે !!
😂😂😂😂😂😂
hu tane prem karu chhu kaheva mate,
have gulab ni jagyae dungali
pan aapi shakashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હોરર મુવી જોવાથી એટલી બીક
હોરર મુવી જોવાથી
એટલી બીક નથી લાગતી,
જેટલી પત્નીના પાંચ મિસકોલ
જોઇને લાગે છે !!
😂😂😂😂😂
horar muvi jovathi
etali bik nathi lagati,
jetali patnina panch misscall
joine lage chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકોના વિચારો જોઇને પૂછવાનું
અમુક લોકોના વિચારો
જોઇને પૂછવાનું મન થઇ જાય,
કે ભાડમાં તમે જાતે જશો કે
હું મૂકી જાઉં !!
😜😜😜😜😜
amuk lokona vicharo
joine puchhavanu man thai jay,
ke bhad ma tame jate jasho ke
hu muki jau !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
હે ભગવાન જે મોડા રિપ્લાય
હે ભગવાન જે
મોડા રિપ્લાય આપે છે,
એના લગ્ન પણ
મોડા જ કરાવજે !!
😂😂😂😂😂😂
he bhagavan je
moda reply aape chhe,
ena lagn pan
moda j karavaje !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago