
જો બકા આ છોકરી પટાવતા
જો બકા આ છોકરી
પટાવતા અમને ના આવડે,
અમને સીધા માણસોને
આ બધું ના ગમે !!
jo baka aa chhokari
patavata amane na aavade,
amane sidha manasone
aa badhu na game !!
Gujarati Jokes
2 years ago
આપણે આટલા કાંડ કર્યા છે,
આપણે
આટલા કાંડ કર્યા છે,
તો વિચારો આપણા છોકરા
કેટલા કાંડ કરશે !!
😂😂😂😂😂😂
aapane
aatala kand karya chhe,
to vicharo aapana chhokara
ketala kand karashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારા દોસ્ત બીજું કંઈ કરે
મારા દોસ્ત
બીજું કંઈ કરે કે ના કરે,
પણ બકવાસ તો સારી
એવી કરી લે છે !!
😜😜😜😜😜😜
mara dost
biju kai kare ke na kare,
pan bakavas to sari
evi kari le chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
અમુક લોકો પકોડા જેવા હોય
અમુક લોકો
પકોડા જેવા હોય છે,
થોડુક ધ્યાન ના આપો
એટલે બળી જાય !!
😂😂😂😂😂😂
amuk loko
pakoda jeva hoy chhe,
thoduk dhyan na aapo
etale bali jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુકને એમના Lover એ નવરા
અમુકને એમના
Lover એ નવરા કર્યા,
અને મને મારા મોબાઈલે !!
😂😂😂😂😂😂
amuk ne emana
lover e navara karya,
ane mane mara mobile e !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક બોયફ્રેન્ડ તમારું બહુ બધું
એક બોયફ્રેન્ડ તમારું
બહુ બધું ધ્યાન રાખતો હોય,
તો વિચારો કે ત્રણ-ચાર ભેગા
મળીને કેટલું રાખશે !!
😂😂😂😂😂😂
ek boyfriend tamaru
bahu badhu dhyan rakhato hoy,
to vicharo ke tran-char bhega
maline ketalu rakhashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક દિવસ જમ્યા વગર ચાલશે
એક દિવસ
જમ્યા વગર ચાલશે મને,
પણ સેલ્ફી લીધા વગર તો
નહીં જ ચાલે !!
😂😂😂😂😂
ek divas
jamya vagar chalashe mane,
pan selfie lidha vagar to
nahi j chale !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકો માટે હશે 14 ફેબ્રુઆરી
લોકો માટે હશે 14
ફેબ્રુઆરી એ વેલેન્ટાઇન ડે,
આપણા માટે તો ખાલી
બુધવાર જ છે !!
😜😜😜😜😜
loko mate hashe 14
fabruary e valentine day,
aapana mate to khali
budhavar j chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
હિચકી બંધ થવાનું નામ જ
હિચકી બંધ થવાનું
નામ જ નથી લેતી,
લાગે છે કોઈ દિલથી
ગાળો આપે છે આજે !!
😂😂😂😂😂
hichaki bandh thavanu
nam j nathi leti,
lage chhe koi dil thi
galo aape chhe aaje !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકોની બકવાસ વાતો સાંભળીને પરેશાન
લોકોની બકવાસ વાતો
સાંભળીને પરેશાન ના થાવ,
કેટલાક લોકો પેદા જ
પંચાત કરવા થયા હોય છે !!
😂😂😂😂😂
lokoni bakavas vato
sambhaline pareshan na thav,
ketalak loko peda j
panchat karava thaya hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago