
છોકરીઓ ખોટા વ્રત કરાય જ
છોકરીઓ ખોટા
વ્રત કરાય જ નહીં,
ખબર જ છે કે કોઈકનો
EX જ ભટકાવાનો છે !!
😜😜😜😜😜😜
chhokario khota
vrat karay j nahi,
khabar j chhe ke koik no
ex j bhatakavano chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
છોકરીઓને ઠંડી એટલા માટે નથી
છોકરીઓને ઠંડી
એટલા માટે નથી લાગતી,
કેમ કે એ એકબીજાને જોઇને
જ બળતી હોય છે !!
😂😂😂😂😂😂
chhokarione thandi
etala mate nathi lagati,
kem ke e ekabijane joine
j balati hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પહેલા મારો મિત્ર ખુબ જ
પહેલા મારો
મિત્ર ખુબ જ ખુશ હતો,
અને હવે એ એક છોકરીના
ચક્કરમાં પડ્યો છે !!
😂😂😂😂😂😂
pahela maro
mitr khub j khush hato,
ane have e ek chhokarina
chakkar ma padyo chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ જે છોકરીઓ પોતાને સિંગલ
આ જે છોકરીઓ
પોતાને સિંગલ કહે છે,
એ રાત્રે બે વાગ્યે
શું મહાભારત જોવે છે ?
😂😂😂😂😂😂
aa je chhokario
potane single kahe chhe,
e ratre be vagye
shu mahabharat jove chhe?
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
નથી સમજતા એને શું કામ
નથી સમજતા
એને શું કામ સમજાવો છો,
ભેંસ આગળ ભાગવત કરીને
સમય શું કામ બગાડો છો !!
😂😂😂😂😂😂
nathi samajata
ene shu kam samajavo chho,
bhens aagal bhagavat karine
samay shu kam bagado chho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારી પોસ્ટ લાઈક કરવાવાળાને, ભગવાન
મારી પોસ્ટ
લાઈક કરવાવાળાને,
ભગવાન સુંદર ઘરવાળી આપે !!
😂😂😂😂😂😂
mari post
like karavavalane,
bhagavan sundar gharavali aape !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બાળપણમાં ચોકલેટ માટે રડવાવાળી છોકરીયું,
બાળપણમાં ચોકલેટ
માટે રડવાવાળી છોકરીયું,
આજકાલ છોકરાઓને રડાવે છે !!
😂😂😂😂😂😂
balapan ma chocolate
mate radavavali chhokariyu,
aajakal chhokaraone radave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો કોઈને મારી પોસ્ટ પસંદ
જો કોઈને મારી
પોસ્ટ પસંદ ના હોય,
તો 1 કરોડ આપીને મારું મોઢું
બંધ કરાવી શકો છો !!
😂😂😂😂😂😂
jo koine mari
post pasand na hoy,
to 1 karod apine maru modhu
bandh karavi shako chho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક નમૂનાઓ એવા પણ હોય
અમુક નમૂનાઓ
એવા પણ હોય છે દુનિયામાં,
જેને જોઇને #ગાળને પણ
શરમ આવતી હોય છે !!
😝😝😝😝😝
amuk namunao
eva pan hoy chhe duniyama,
jene joine #gal ne pan
sharam aavati hoy chhe !!
😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
પ્રેમ એક ખૂબસુરત અહેસાસ છે,
પ્રેમ એક
ખૂબસુરત અહેસાસ છે,
ઉપરની લાઈન એકદમ
બકવાસ છે !!
😜😜😜😜😜
prem ek
khubsurat ahesas chhe,
uparani line ekadam
bakavas chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago