
થોડાક તારા જોઈએ છે સાહેબ,
થોડાક તારા
જોઈએ છે સાહેબ,
કોઈને દિવસમાં બતાડવા છે !!
😂😂😂😂😂😂
thodak tara
joie chhe saheb,
koine divas ma batadava chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તમારી કોલેજની ડીગ્રી ત્યાં સુધી
તમારી કોલેજની ડીગ્રી
ત્યાં સુધી જ કામની છે,
જ્યાં સુધી નોકરી અને
છોકરી ના મળી જાય !!
😂😂😂😂😂😂
tamari college ni digree
tya sudhi j kam ni chhe,
jya sudhi nokari ane
chhokari na mali jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
Maggie અને ઉલ્લુ, કોઈ પણ
Maggie અને ઉલ્લુ,
કોઈ પણ બનાવી શકે છે !!
😂😂😂😂😂😂
maggie ane ullu,
koi pan banavi shake chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જ્યાં સુધી અમુક છોકરીઓ સેલ્ફી
જ્યાં સુધી અમુક
છોકરીઓ સેલ્ફી ના લે,
ત્યાં સુધી એમનો દિવસ જ
પૂરો નથી થતો !!
😝😝😝😝😝😝
jya sudhi amuk
chhokario selfie na le,
tya sudhi emano divas j
puro nathi thato !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
કેવી અજીબ છે આ જિંદગી,
કેવી અજીબ છે આ જિંદગી,
જેના માટે ફોન ચાર્જ કરીને
રાખું છું એ હરામી જ 10
વાગ્યામાં સુઈ જાય છે !!
😂😂😂😂😂😂
kevi ajib chhe aa jindagi,
jena mate phone charge karine
rakhu chhu e harami j 10
vagyama sui jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આળસનું બીજું નામ રવિવાર છે,
આળસનું
બીજું નામ રવિવાર છે,
અને મુસીબતનું બીજું
નામ સોમવાર !!
😂😂😂😂😂😂
aalas nu
biju nam ravivar chhe,
ane musibat nu biju
nam somavar !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કાચબો ભલે રેસ જીત્યો હોય,
કાચબો ભલે રેસ જીત્યો હોય,
પણ એક વાત યાદ રાખજો દોસ્તો,
સસલાએ ઊંઘ પૂરી કરી લીધી હતી !!
😂😂😂😂😂😂
kachabo bhale res jityo hoy,
pan ek vat yad rakhajo dosto,
sasalae ungh puri kari lidhi hati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હજારો કોશિશ પછી મારા ઘરે
હજારો કોશિશ પછી
મારા ઘરે એ આવી
ત્યારે પપ્પા બોલ્યા,
" તારી દીદી માટે પાણી લેતો આવ !! "
😜😜😜😜😜
hajaro koshish pachhi
mara ghare e aahvi
tyare pappa bolya,
" tari didi mate pani leto aav !! "
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
લોજીક નહીં બધાને મેજીકમાં જ
લોજીક નહીં બધાને
મેજીકમાં જ વધુ રસ છે,
એટલા માટે જ દેશમાં વૈજ્ઞાનિક
કરતા બાવા વધુ ફેમસ છે !!
😜😜😜😜😜
logic nahi badhane
magic ma j vadhu ras chhe,
etala mate j desh ma vaignanik
karata bava vadhu femas chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
અમીરી અને સુંદરતાથી સ્ત્રી નથી
અમીરી અને
સુંદરતાથી સ્ત્રી નથી ટકતી,
એ તો એને રહેવું હોય ને
તો જ રહે !!
😂😂😂😂😂😂😂
amiri ane
sundarat thi stri nathi takati,
e to ene rahevu hoy ne
to j rahe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago