
જેને સામેથી આવતા જોઇને જ
જેને સામેથી
આવતા જોઇને જ
છોકરીઓ રસ્તો બદલી દે,
એવા છોકરાઓ પણ #Insta
પર પોતાને #Model કહે છે !!
😂😂😂😂😂😂
jene samethi
aavata joine j
chhokario rasto badali de,
eva chhokarao pan #insta
par potane #model kahe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકો કહે છે રાહુલ ગામડે
લોકો કહે છે
રાહુલ ગામડે ગામડે
રાજકારણ રમવા આવે છે,
તો નરેન્દ્ર મોદી શું કપાસમાં
દવા છાંટવા આવે છે ?
loko kahe chhe
rahul gamade gamade
raj karan ramava aave chhe,
to narendr modi shu kapas ma
dava chhantava aave chhe?
Gujarati Jokes
2 years ago
હું મરી જાઉં તો દુખી
હું મરી જાઉં તો દુખી ન થતા
સીધા ઉપર આવતા રહેજો,
આપણે પીપળાના ઝાડ પાસે
બેસીને બધાને બીવડાવીશું !!
😜😜😜😜😜
hu mari jau to dukhi na thata
sidha upar aavata rahejo,
aapane pipalana zad pase
besine badhane bivadavishu !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
છે મારા જેવું બીજું કોઈ
છે મારા જેવું
બીજું કોઈ અહિયાં,
જેને કોઈ છોકરી
ભાવ નથી આપતી !!
😂😂😂😂😂😂😂
che mara jevu
biju koi ahiya,
jene koi chhokari
bhav nathi aapati !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકો Bio માં લખે
અમુક લોકો
Bio માં લખે જીદ્દી,
પણ હરામ છે જીદ કરી હોય
ને કોઈએ પાંચ રૂપિયાનું પડીકું
પણ લઇ આપ્યું હોય !!
😂😂😂😂😂😂
amuk loko
bio ma lakhe jiddi,
pan haram chhe jid kari hoy
ne koie panch rupiyanu padiku
pan lai aapyu hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ના તાળું મારવાની કે ના
ના તાળું મારવાની કે ના
કુતરા પાળવાની જરૂર છે,
બસ ઘરની બહાર COVID 19
લખવાની જરૂર છે !!
😂😂😂😂😂😂
na talu maravani ke na
kutara palavani jarur chhe,
bas gharani bahar covid 19
lakhavani jarur chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જેમ કુતરાને ઘી હજમ નથી
જેમ કુતરાને
ઘી હજમ નથી થતું,
એમ જ આજકાલના લોકોને
સાચો પ્રેમ હજમ
નથી થતો !!
😂😂😂😂😂😂
jem kutarane
ghee hajam nathi thatu,
em j aajakal na lokone
sacho prem hajam
nathi thato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરાઓ ધ્યાનમાં રાખજો, ક્યાંક તમારી
છોકરાઓ ધ્યાનમાં રાખજો,
ક્યાંક તમારી બબીતા આવીને
તમને રાખડી ના બાંધી જાય !!
😂😂😂😂😂😂
chhokarao dhyan ma rakhajo,
kyank tamari babita aavine
tamane rakhadi na bandhi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તારા વગર મને ક્યાંય જવું
તારા વગર મને
ક્યાંય જવું નથી ગમતું,
આઈ લવ યુ માય ચપ્પલ !!
😂😂😂😂😂😂
tara vagar mane
kyany javu nathi gamatu,
i love you my chappal !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જયારે મમ્મી પપ્પા ઘરેથી બહાર
જયારે મમ્મી પપ્પા
ઘરેથી બહાર જાય,
ત્યારે ઘર ઘર નથી રહેતું
ક્લબ બની જાય છે !!
😂😂😂😂😂😂
jayare mummy pappa
gharethi bahar jay,
tyare ghar ghar nathi rahetu
club bani jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago