
મજબૂરી છે એટલે વહેલા ઉઠવું
મજબૂરી છે એટલે
વહેલા ઉઠવું પડે છે,
બાકી નીંદર તો
અમને પણ આવે છે !!
majaburi chhe etale
vahela uthavu pade chhe,
baki nindar to
amane pan aave chhe !!
Gujarati Jokes
2 years ago
સાચો પ્રેમ એટલે જ્યારે છોકરી
સાચો પ્રેમ એટલે
જ્યારે છોકરી કહે,
જો છોડીને ગયો તો
ચપ્પલે ચપ્પલે મારીશ !!
sacho prem etale
jyare chhokari kahe,
jo chhodine gayo to
chappale chappale marish !!
Gujarati Jokes
2 years ago
જીવનમાં ઘણુબધું સાંભળશો, પણ માં
જીવનમાં
ઘણુબધું સાંભળશો,
પણ માં બાપ પાસેથી એવું નહીં
સાંભળો કે સુઈ જા બેટા
બહુ ભણી લીધું !!
😂😂😂😂😂😂
jivan ma
ghanubadhu sambhalasho,
pan ma bap pasethi evu nahi
sambhalo ke sui ja beta
bahu bhani lidhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હવે પાછો ના આવતો, નહિતર
હવે પાછો ના આવતો,
નહિતર ચલ હટ બે
કહીને ભગાડી મુકીશ !!
😂😂😂😂😂😂
have pachho na aavato,
nahitar chal hat be
kahine bhagadi mukish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આખો દિવસ રાહ જોઈએ કે
આખો દિવસ રાહ
જોઈએ કે રાતે વાત થશે,
અને રાતે ઝઘડો થઇ જાય !!
😂😂😂😂😂😂
aakho divas rah
joie ke rate vat thashe,
ane rate zaghado thai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બસ આમ જ લાગ્યા રહો
બસ આમ જ
લાગ્યા રહો વોટ્સએપ પર,
ભણવાનું તો થશે નહીં
તમારાથી !!
😂😂😂😂😂😂
bas aam j
lagya raho whatsapp par,
bhanavanu to thashe nahi
tamarathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈ મારી થનારી સાસુમાને કહો,
કોઈ મારી
થનારી સાસુમાને કહો,
કે મેરેજની સીઝન ચાલે છે !!
😂😂😂😂😂😂
koi mari
thanari sasumane kaho,
ke marriage ni sizan chale chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક કહેવત તો મૂળથી જ
અમુક કહેવત તો
મૂળથી જ ખોટી હોય છે,
જેમ કે ધાર્યું તો ધણીનું જ થાય !!
😂😂😂😂😂😂
amuk kahevat to
mul thi j khoti hoy chhe,
jem ke dharyu to dhaninu j thay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હંમેશા ખુશ રહેવાનો મંત્ર, ॐ
હંમેશા
ખુશ રહેવાનો મંત્ર,
ॐ ઇગ્નોરાય નમ: !!
😂😂😂😂😂😂
hammesha
khush rahevano mantr,
om ignoray nam: !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકો કહે છે તમે પ્રેમ
લોકો કહે છે તમે
પ્રેમ વગર જીવી ના શકો,
પણ મને લાગે છે કે પાણી
વધારે જરૂરી છે !!
😂😂😂😂😂😂😂😂
loko kahe chhe tame
prem vagar jivi na shako,
pan mane lage chhe ke pani
vadhare jaruri chhe !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago