Teen Patti Master Download
મને લાગે છે કે વાસણ

મને લાગે છે કે
વાસણ ધોઈ ધોઈને,
મારા લગ્નની રેખાઓ જ
ભૂંસાઈ ગઈ છે !!
😂😂😂😂😂😂

mane lage chhe ke
vasan dhoi dhoine,
mara lagn ni rekhao j
bhunsai gai chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

મારી બહેનપણી ખાધા-પીધા વગર રહી

મારી બહેનપણી
ખાધા-પીધા વગર રહી શકે,
પણ બે ઘડી ચુપ ના રહી શકે !!
😂😂😂😂😂😂

mari bahenpani
khadha-pidha vagar rahi shake,
pan be ghadi chup na rahi shake !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

છોકરો ભણીગણીને પોતાના પગ ઉપર

છોકરો ભણીગણીને પોતાના
પગ ઉપર ઉભો રહેતા શીખે,
ત્યાં સુધીમાં સાથે ભણતી છોકરીના
બાળકો ચાલતા શીખી ગયા હોય છે !!
😝😝😝😝😝😝

chhokaro bhaniganine potana
pag upar ubho raheta shikhe,
tya sudhima sathe bhanati chhokarina
balako chalata shikhi gaya hoy chhe !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

2 years ago

અમુક લોકોને તો #CID માં

અમુક લોકોને તો
#CID માં જવાની જરૂર છે,
આખા ગામની જાસુસી કરે છે !!
😂😂😂😂😂😂

amuk lokone to
#cid ma javani jarur chhe,
aakha gam ni jasusi kare chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

ઓયે દોસ્ત #Xender ચાલુ કર,

ઓયે દોસ્ત
#Xender ચાલુ કર,
થોડી બુદ્ધિ મોકલવી છે તને !!
😝😝😝😝😝😝

oye dost
#xender chalu kar,
thodi buddhi mokalavi chhe tane !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

2 years ago

મારી દોસ્તી પસંદ ના આવે

મારી દોસ્તી પસંદ ના આવે
તો પહેલા જ કહી દેવું,
એવો મુક્કો મારીશ કે
બધું જ ગમવા લાગશે !!
😂😂😂😂😂😂

mari dosti pasand na aave
to pahela j kahi devu,
evo mukko marish ke
badhu j gamava lagashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

એ #Hi કહેશે અને #Bye

એ #Hi કહેશે
અને #Bye પણ કહેશે,
જો બહુ લબાડવેડા કરશો
તો ભાઈ પણ કહેશે !!
😂😂😂😂😂😂

e #hi kaheshe
ane #bye pan kaheshe,
jo bahu labadaveda karasho
to bhai pan kaheshe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

ઓયે સાલી બાડી, તને મારી

ઓયે સાલી બાડી,
તને મારી આંખોમાં
પ્રેમ નથી દેખાતો ?
😂😂😂😂😂

oye sali badi,
tane mari aankhoma
prem nathi dekhato?
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

ખબર નહીં લોકો સંબંધો કઈ

ખબર નહીં લોકો સંબંધો
કઈ રીતે તોડી લેતા હશે,
મને તો ઘણીવાર પાર્લેનું પેકેટ
તોડતાય ફીણ આવી જાય છે !!
😂😂😂😂😂

khabar nahi loko sambandho
kai rite todi leta hashe,
mane to ghanivar parle nu peket
todatay fin aavi jay chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

માલ થઈને ફરો છો, ને

માલ થઈને ફરો છો,
ને લાઈન મારીએ તો
મો મચકોડો છો !!
😂😂😂😂😂

mal thaine faro chho,
ne line marie to
mo machakodo chho !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.