
બેવફા સનમ માટેની શાયરી પણ
બેવફા સનમ માટેની
શાયરી પણ તૈયાર છે,
બસ ખાલી બેવફાઈ
કરવાવાળી મળી જાય !!
😜😜😜😜😜
bevafa sanam mateni
shayari pan taiyar chhe,
bas khali bevafai
karavavali mali jay !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
હું પપ્પા સાથે બહુ દલીલ
હું પપ્પા સાથે
બહુ દલીલ નથી કરતો,
કેમ કે થોડીવાર પછી એ
હાથાપાઈ પર આવી જાય છે !!
😂😂😂😂😂😂😂
hu pappa sathe
bahu dalil nathi karato,
kem ke thodivar pachhi e
hathapai par aavi jay chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બધી મજાક એક તરફ, અને
બધી મજાક એક તરફ,
અને વાંચવા માટે બનાવેલું
ટાઈમ ટેબલ એક તરફ !!
😂😂😂😂😂😂
badhi majak ek taraf,
ane vanchava mate banavelu
time table ek taraf !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ડુંગળી તો ખોટી બદનામ થઇ
ડુંગળી તો
ખોટી બદનામ થઇ ગઈ,
બાકી ભાવ તો તું પણ ક્યાં
ઓછા ખાય છે !!
😂😂😂😂😂😂
dungali to
khoti badanam thai gai,
baki bhav to tu pan kya
ochha khay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
માણસ પાસે મગજ હોવું જોઈએ,
માણસ પાસે
મગજ હોવું જોઈએ,
ખાલી ખોપડી તો ભૂત
પાસે પણ હોય છે !!
😂😂😂😂😂😂
manas pase
magaj hovu joie,
khali khopadi to bhut
pase pan hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વધારે ફોન વાપરવાથી આંખો બગડે
વધારે ફોન વાપરવાથી
આંખો બગડે છે,
એટલે હું એક જ ફોન
વાપરું છું !!
😂😂😂😂😂😂
vadhare phone vaparavathi
aankho bagade chhe,
etale hu ek j phone
vaparu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દોસ્તી તો એવી હોવી જોઈએ,
દોસ્તી તો એવી હોવી જોઈએ,
લોકો જોઇને કહે રામ જાણે હવે
બેઉ ભેગા થઈને શું કાંડ કરશે !!
😂😂😂😂😂😂
dosti to evi hovi joie,
loko joine kahe ram jane have
beu bhega thaine shu
kand karashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મમ્મી કહે એટલે ચુપચાપ ફોન
મમ્મી કહે એટલે
ચુપચાપ ફોન મૂકી દેવો જોઈએ,
કેમ કે એમના પગમાં સ્વર્ગ જ નહીં
ચપ્પલ પણ હોય છે !!
😂😂😂😂😂😂
mummy kahe etale
chupchap phone muki devo joie,
kem ke emana pag ma svarg j nahi
chappal pan hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સંસ્કૃત એક માત્ર એવી ભાષા
સંસ્કૃત એક
માત્ર એવી ભાષા છે,
જે 10 માં ધોરણ પછી આપણને
સીધી ફેરા ફરતી વખતે
સાંભળવા માટે છે !!
😂😂😂😂😂😂
sanskrut ek
matr evi bhasha chhe,
je 10 m dhoran pachhi aapan ne
sidhi fera farati vakhate
sambhalava mate chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સારો પતિ કોઈને નથી મળતો,
સારો પતિ
કોઈને નથી મળતો,
એને ધમકાવી-ધોકાવીને
સારો બનાવવો પડે છે !!
😂😂😂😂😂😂
saro pati
koine nathi malato,
ene dhamakavi-dhokavine
saro banavavo pade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago