
આજે આખો દિવસ ઘરમાં રહ્યો
આજે આખો દિવસ
ઘરમાં રહ્યો તો લાગ્યું,
મારી ઘરવાળી આમ તો
સારી માણસ છે !!
😂😂😂😂😂😂
aaje aakho divas
ghar ma rahyo to lagyu,
mari gharavali aam to
sari manas chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારું તો બસ એક જ
મારું તો બસ
એક જ સપનું છે,
હેલિકોપ્ટર લઈને
પતંગ લુંટવા જવાનું !!
😜😜😜😜😜😜
maru to bas
ek j sapanu chhe,
helikoptar laine
patang luntava javanu !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
પેટ્રોલ અને ડુંગળીમાં ભાવ વધારા
પેટ્રોલ અને ડુંગળીમાં
ભાવ વધારા સુધી તો ઠીક છે,
પણ જો ચા ના ભાવ વધાર્યા તો
લાશો બિછાવી દઈશું લાશો !!
😂😂😂😂😂😂
petrol ane dungalima
bhav vadhara sudhi to thik chhe,
pan jo cha na bhav vadharya to
lasho bichhavi daishu lasho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ દુનિયામાં સીધા લોકો એ
આ દુનિયામાં
સીધા લોકો એ જ છે,
જેના મોબાઈલમાં #Lock નથી !!
😂😂😂😂😂😂
aa duniyama
sidha loko e j chhe,
jena mobile ma #lock nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઘરમાં નાનો ભાઈ અને બહેન,
ઘરમાં નાનો
ભાઈ અને બહેન,
એ ઘરના બે ફ્રી નોકર છે !!
😂😂😂😂😂😂
ghar ma nano
bhai ane bahen,
e ghar na be free nokar chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
===: છોકરીઓનું લોજીક :=== એણે
===: છોકરીઓનું લોજીક :===
એણે મારો મેસેજ
બે મિનીટ પછી જોયો,
હવે હું બે કલાક પછી
રિપ્લાય કરીશ !!
😂😂😂😂😂😂😂
===: chhokarionu lojik:===
ene maro message
be minute pachhi joyo,
have hu be kalak pachhi
reply karish !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કાલે મારા હતા આજે બીજા
કાલે મારા હતા
આજે બીજા કોઈકના,
સાલું સમજાતું નથી માણસ છે
કે નાસ્તાનો ડબ્બો !!
😂😂😂😂😂😂
kale mara hata
aaje bija koik na,
salu samajatu nathi manas chhe
ke nastano dabbo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
માન્યું કે હું સિંગલ છું,
માન્યું કે હું સિંગલ છું,
પણ રાત્રે બે વાગ્યા સુધી
ઓનલાઈન રહીને,
લોકોને ટેન્શનમાં
જરૂર નાખી દઉં છું !!
😂😂😂😂😂😂
manyu ke hu singale chhu,
pan ratre be vagye sudhi
online rahine,
lokone tension ma
jarur nakhi dau chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ન રહો ઉદાસ ન સાંભળો
ન રહો ઉદાસ
ન સાંભળો કોઇની બકવાસ
બસ જીવો બિન્દાસ !!
😊😊😊😊😊😊😊
na raho udas
na sambhalo koini bakavas
bas jivo bindas !!
😊😊😊😊😊😊😊
Gujarati Jokes
2 years ago
એટલું તો લોકો પાણીને પણ
એટલું તો લોકો પાણીને
પણ ફિલ્ટર નથી કરતા,
જેટલું આજકાલ પોતાના
DP ને ફિલ્ટર કરે છે !!
😂😂😂😂😂😂
etalu to loko panine
pan filter nathi karata,
jetalu aajakal potana
dp ne filter kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago