
ભગવાને નવરાશથી બનાવ્યા હોય છે
ભગવાને નવરાશથી
બનાવ્યા હોય છે એ લોકોને,
જેની શકલ માસુમ અને દિમાગ
બહુ હરામી હોય છે !!
😂😂😂😂😂😂
bhagavane navarash thi
banavya hoy chhe e lokone,
jeni shakal masum ane dimag
bahu harami hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ફોન સામે જોઇને જરાક સ્માઈલ
ફોન સામે જોઇને
જરાક સ્માઈલ શું આપો,
મમ્મીનો શક તરત ચાલુ
થઇ જાય છે !!
😂😂😂😂😂😂
phone same joine
jarak smile shu aapo,
mummy no shak tarat chalu
thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તલાશ છે એની, જે મારી
તલાશ છે એની,
જે મારી બકવાસને પણ
ગઝલની જેમ સાંભળે !!
😂😂😂😂😂
talash chhe eni,
je mari bakavas ne pan
gazal ni jem sambhale !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક મજાની વાત કહું, છોકરીઓ
એક મજાની વાત કહું,
છોકરીઓ દિલની સાફ હોય છે
અને દિમાગની પણ !!
😂😂😂😂😂😂
ek majani vat kahu,
chhokario dil ni saf hoy chhe
ane dimag ni pan !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક છોકરાઓ એટલા શરીફ હોય
અમુક છોકરાઓ
એટલા શરીફ હોય છે,
કે છોકરીને જોતા જ એક
આંખ બંધ કરી લે છે !!
😂😂😂😂😂😂
amuk chhokarao
etala sharif hoy chhe,
ke chhokarine jota j ek
aankh bandh kari le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈ પોતાનું નથી હોતું, દુનિયામાં
કોઈ પોતાનું નથી હોતું,
દુનિયામાં એક ફોન સિવાય !!
😂😂😂😂😂😂
koi potanu nathi hotu,
duniyama ek phone sivay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલ લોહી આપવાવાળા ઓછા, અને
આજકાલ લોહી
આપવાવાળા ઓછા,
અને પીવાવાળા વધારે છે !!
😂😂😂😂😂😂
aajakal lohi
aapavavala ochha,
ane pivavala vadhare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકોનો જનમ, બ્લોક થવા
અમુક લોકોનો જનમ,
બ્લોક થવા માટે જ
થયો હોય છે !!
😂😂😂😂😂😂
amuk lokono janam,
block thava mate j
thayo hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
માં અને પત્નીમાં શું ફર્ક ?
માં અને પત્નીમાં શું ફર્ક ?
માં આપણી રગેરગ જાણતી હોય,
અને પત્ની આપણી દુખતી રગ !!
😂😂😂😂😂😂
ma ane patnima shu fark?
ma aapani ragerag janati hoy,
ane patni aapani dukhati rag !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ જમાનામાં બોયફ્રેન્ડ વગરની છોકરી
આ જમાનામાં બોયફ્રેન્ડ
વગરની છોકરી શોધવી,
એ કોરોનાની વેક્સિન
શોધવા બરાબર છે !!
😂😂😂😂😂😂
aa jamanama boyfriend
vagar ni chhokari shodhavi,
e coronani vaccine
shodhava barabar chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago