
હું લાવ્યો ડેરી મિલ્ક અને
હું લાવ્યો ડેરી મિલ્ક
અને ફટાકડી તું હરખાઈ ગઈ,
હું તો જોતો જ રહી ગયો ને
તું આખી ખાઈ ગઈ !!
😂😂😂😂😂
hu lavyo dairy milk
ane fatakadi tu harakhai gai,
hu to joto j rahi gayo ne
tu aakhi khai gai !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરાઓ ખાસ ધ્યાન રાખજો રક્ષાબંધનમાં,
છોકરાઓ ખાસ
ધ્યાન રાખજો રક્ષાબંધનમાં,
ક્યાંક તમારી બબીતા આવીને
રાખડી ના બાંધી જાય !!
😂😂😂😂😂😂
chhokarao khas
dhyan rakhajo rakshabandhan ma,
kyank tamari babita aavine
rakhadi na bandhi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
20-25 લોકો સાથે માસ્ક લગાવીને
20-25 લોકો સાથે માસ્ક
લગાવીને જાનમાં જઈએ તો,
એવી ફીલિંગ આવે કે જાણે
બેંક લુંટવા જતા હોઈએ !!
😂😂😂😂😂😂
20-25 loko sathe mask
lagavine jan ma jaie to,
evi filing aave ke jane
benk luntava jata hoie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારે પૂછવાનું એ હતું, કે
મારે પૂછવાનું એ હતું,
કે કિસ્મત જો ખરાબ થઇ જાય
તો રીપેર કરાવવા ક્યાં જવાનું !!
😂😂😂😂😂😂
mare puchhavanu e hatu,
ke kismat jo kharab thai jay
to riper karavava kya javanu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વેલેન્ટાઇન ડે આવે છે પણ
વેલેન્ટાઇન ડે આવે છે
પણ ધ્યાન રાખજો,
જો પપ્પા જોઈ ગયા તો
ફાધર ડે થતા વાર નહીં લાગે !!
😂😂😂😂😂😂
valentine day aave chhe
pan dhyan rakhajo,
jo pappa joi gaya to
father day thata var nahi lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જિંદગીમાં અમુક લોકો દેડકા જેવા
જિંદગીમાં અમુક
લોકો દેડકા જેવા મળે છે,
જેમનું ડ્રાઉં ડ્રાઉં ક્યારેય
બંધ જ નથી થતું !!
😂😂😂😂😂😂😂
jindagima amuk
loko dedaka jeva male chhe,
jem nu drau drau kyarey
bandh j nathi thatu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જિંદગીમાં બીજું કંઈ મારું હોય
જિંદગીમાં બીજું
કંઈ મારું હોય કે ના હોય,
પણ ભૂલ હંમેશા મારી જ હોય છે !!
😂😂😂😂😂😂
jindagima biju
kai maru hoy ke na hoy,
pan bhul hammesha mari j hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખીસામાં 10 રૂ. ના હોય,
ખીસામાં 10 રૂ. ના હોય,
અને હિસાબ કરે લાખોના,
બસ એ જ કોમર્સના સ્ટુડંટ !!
😂😂😂😂😂😂
khisama 10 ru. na hoy,
ane hisab kare lakhona,
bas e j commerce student !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારા વાળી ખબર નહીં અત્યારે
મારા વાળી
ખબર નહીં અત્યારે કોને,
"હું તારા વગર જીવી નહીં શકું" એમ
કહીને ચૂનો લગાવતી હશે !!
😂😂😂😂😂😂
mar vali
khabar nahi atyare kone,
"hu tara vagar jivi nahi shaku" em
kahine chuno lagavati hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારા ફ્રેન્ડ શાંત અને ભોળા
મારા ફ્રેન્ડ
શાંત અને ભોળા છે,
પણ મારી બેસ્ટી ગાળ
સિવાય વાત નથી કરતી !!
😂😂😂😂😂😂
mara friend
shant ane bhola chhe,
pan mari bestie gal
sivay vat nathi karati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago