
ઠરકી બધા હોય છે, બસ
ઠરકી બધા હોય છે,
બસ અમુક લોકોનો કંટ્રોલ
સારો હોય છે ખુદ પર !!
😜😜😜😜😜
tharaki badha hoy chhe,
bas amuk lokono control
saro hoy chhe khud par !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
પરણેલા લોકો બધું ભૂલી શકે,
પરણેલા લોકો
બધું ભૂલી શકે,
પણ ઘરે મોબાઈલ
ક્યારેય ના ભૂલે !!
😂😂😂😂😂😂
paranela loko
badhu bhuli shake,
pan ghare mobile
kyarey na bhule !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
GIRL એટલે પોતાના BF ને
GIRL એટલે પોતાના
BF ને WAIT કરાવી,
ને બેસ્ટી જોડે ગપ્પા
લગાવતી પ્રજાતિ !!
😂😂😂😂😂😂
girl etale potana
bf ne wait karavi,
ne bestie jode gappa
lagavati prajati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મગજ આજે ઠેકાણે નથી, મગજમારી
મગજ આજે ઠેકાણે નથી,
મગજમારી જોઈ વિચારીને કરવી !!
😝😝😝😝😝😝
magaj aaje thekane nathi,
magajamari joi vicharine karavi !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
Dear ગરમી ! અગર તાકાત હોય
Dear ગરમી !
અગર તાકાત હોય તો,
શિયાળામાં આવને બતાવ !!
😂😂😂😂😂😂
dear garami!
agar takat hoy to,
shiyalama aav ne batav !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હે ભગવાન તમારો આભાર કે
હે ભગવાન તમારો
આભાર કે તમે મને સિંગલ રાખી,
નહીં તો ઠંડીમાં મારે નાહી ધોઈને
એને મળવા જવું પડતું !!
😂😂😂😂😂😂
he bhagavan tamaro
abhar ke tame mane single rakhi,
nahi to thandima mare nahi dhoine
ene malava javu padatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વાલીની સહી કરાવવાના બદલે, જાતે
વાલીની
સહી કરાવવાના બદલે,
જાતે સહી કરતા બાળકોને
જીવનમાં ક્યારેય કોઈ
તકલીફ નથી પડતી !!
😂😂😂😂😂😂
valini
sahi karavavana badale,
jate sahi karata balakone
jivan ma kyarey koi
takalif nathi padati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક સુખી પતિ હતો... રામ
એક સુખી પતિ હતો...
રામ જાણે કોણ હતો,
આપણે તો ખાલી
વાત સાંભળી છે !!
😂😂😂😂😂😂😂
ek sukhi pati hato...
ram jane kon hato,
aapane to khali
vat sambhali chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે છોકરાઓ માને છે કે
જે છોકરાઓ માને છે
કે છોકરીઓ ખાલી
મેકઅપથી રૂપાળી લાગે છે,
એ છોકરાઓ મેકઅપ
લગાવીને રૂપાળા
થઇ બતાવો !!
😂😂😂😂😂
je chhokarao mane chhe
ke chhokario khali
makeup thi rupali lage chhe,
e chhokarao makeup
lagavine rupala
thai batavo !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારા ભવિષ્યના સપના શું જોવું,
મારા ભવિષ્યના
સપના શું જોવું,
ઘરવાળા ઉંઘ તો
પૂરી કરવા નથી દેતા !!
😂😂😂😂😂
mara bhavishy na
sapana shu jovu,
gharavala ungh to
puri karava nathi deta !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago