
=: આજનો સુવિચાર := વફા
=: આજનો સુવિચાર :=
વફા ગોતવા નીકળો
અને વાઈફાઈ મળી જાય,
તો ત્યાં બેસી જવું !!
😜😜😜😜😜
=: aaj no suvichar:=
vafa gotava nikalo
ane wi fi mali jay,
to tya besi javu !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
સતયુગ અને કળિયુગમાં ફરક શું
સતયુગ અને
કળિયુગમાં ફરક શું છે,
પહેલા ગુસ્સે થતા તો "શ્રાપ"
આપતા ને હવે "બ્લોક"
કરી નાખે છે !!
satayug ane
kaliyug ma farak shu chhe,
pahela gusse thata to"shrap"
aapata ne have "block"
kari nakhe chhe !!
Gujarati Jokes
2 years ago
ઇંટનો જવાબ પથ્થરથી આપી શકાય,
ઇંટનો જવાબ
પથ્થરથી આપી શકાય,
પણ આ Hmm અને K આગળ
માણસ લાચાર થઇ જાય છે !!
😂😂😂😂😂😂
int no javab
paththar thi aapi shakay,
pan aa hmm ane k aagal
manas lachar thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બેસ્ટફ્રેન્ડ બનીને એટલો પ્રેમ આપીશ,
બેસ્ટફ્રેન્ડ બનીને
એટલો પ્રેમ આપીશ,
કે તને બોયફ્રેન્ડની
જરૂર જ નહીં પડે !!
😂😂😂😂😂😂😂
bestfriend banine
etalo prem aapish,
ke tane boyfriend ni
jarur j nahi pade !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
થોડી રાહ જોવો યાર એના
થોડી રાહ
જોવો યાર એના મેસેજની,
એ વાસણ સાફ કરીને
આવતી જ હશે !!
😂😂😂😂😂😂😂
thodi rah
jovo yar ena message ni,
e vasan saf karine
aavati j hashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક પાપ હું એમ વિચારીને
અમુક પાપ હું
એમ વિચારીને કરી લઉં છું,
કે મારા બધા મિત્રો નર્કમાં જશે તો હું
એકલો સ્વર્ગ જઈને શું કરીશ !!
😂😂😂😂😂😂😂
amuk pap hu
em vicharine kari lau chhu,
ke mara badh mitro nark ma jashe to hu
ekalo svarg jaine shu karish !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈની પાછળ ખોટા રાત ઉજાગરા
કોઈની પાછળ ખોટા
રાત ઉજાગરા કરવા કરતા,
બીજું પટાવી લેવાનું !!
😂😂😂😂😂
koini pachhal khota
rat ujagara karava karata,
biju patavi levanu !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમ, ગણિત અને ઈયરફોન, દુનિયાના
પ્રેમ, ગણિત
અને ઈયરફોન,
દુનિયાના સર્વાધિક
ગૂંચવાયેલા વિષય છે !!
😂😂😂😂😂😂
prem, ganit
ane ear phone,
duniyana sarvadhik
gunchavayela vishay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે લોકો એમ કહે છે
જે લોકો એમ કહે છે
કે હું તને ક્યારેય નહીં છોડું,
એ લોકો જ લાંબી લાંબી છોડે છે !!
😂😂😂😂😂😂
je loko em kahe chhe
ke hu tane kyarey nahi chhodu,
e loko j lambi lambi chhode chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સ્વર્ગ જેવી હતી મારી લાઈફ,
સ્વર્ગ જેવી
હતી મારી લાઈફ,
પછી તું આવી ને જિંદગીની
વાટ લાગી ગઈ !!
😂😂😂😂😂😂
svarg jevi
hati mari life,
pachhi tu aavi ne jindagini
vat lagi gai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago