
જિંદગી બહુ નાની છે દોસ્તો,
જિંદગી બહુ નાની છે દોસ્તો,
એટલે જ કહું છું કે અમુક લેકચર
બંક મારીને પણ મજા કરી લેવાય !!
😂😂😂😂😂😂
jindagi bahu nani chhe dosto,
etale j kahu chhu ke amuk lekachar
bank marine pan maja kari levay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સિંગલ હોવું ત્યાં સુધી જ
સિંગલ હોવું
ત્યાં સુધી જ સારું લાગે છે,
જ્યાં સુધી તમારી બેસ્ટી પણ
સિંગલ હોય !!
😂😂😂😂😂😂😂
single hovu
tya sudhi j saru lage chhe,
jya sudhi tamari bestie pan
single hoy !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જિંદગી તો એવી ચાલે છે,
જિંદગી તો એવી ચાલે છે,
કે Reality Show માં જઈને
મારી Story કહું તો સીધી
Winner જ બનાવી દે !!
😂😂😂😂😂😂
jindagi to evi chale chhe,
ke reality show ma jaine
mari story kahu to sidhi
winner j banavi de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખાવાનું બનાવવા જ જો તમારે
ખાવાનું બનાવવા જ
જો તમારે લગ્ન કરવા છે,
તો કામવાળી સાથે કરી લો !!
😂😂😂😂😂
khavanu banavava j
jo tamare lagn karava chhe,
to kamavali sathe kari lo !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આખો દિવસ પોતાની Baby પાછળ
આખો દિવસ પોતાની Baby
પાછળ ફરવાવાળાને વિનંતી,
તમારી Baby ને કહો કે કૂતરાનો
પટ્ટો લાવી દે તમારા માટે !!
😂😂😂😂😂
aakho divas potani baby
pachhal faravavalane vinanti,
tamari baby ne kaho ke kutarano
patto lavi de tamara mate !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આખા ગામમાં સારા ટકા એક
આખા ગામમાં
સારા ટકા એક છોકરી લાવે,
અને સાંભળવું આખા ગામના
છોકરાઓને પડે !!
aakha gam ma
sara taka ek chhokari lave,
ane sambhalavu aakha gam na
chhokaraone pade !!
Gujarati Jokes
2 years ago
બદનામ ખાલી પેટ્રોલ થઇ રહ્યું
બદનામ ખાલી
પેટ્રોલ થઇ રહ્યું છે,
બાકી ભાવ તો અમુક
છોકરીઓ પણ ક્યાં ઓછા
ખાય છે આજકાલ !!
😂😂😂😂😂😂
badanam khali
petrol thai rahyu chhe,
baki bhav to amuk
chhokario pan kya ochha
khay chhe aajakal !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કાશ કોઈ એવું જીવનમાં આવે,
કાશ કોઈ
એવું જીવનમાં આવે,
જે રોજ મને પાણીપુરી
ખવડાવે !!
😂😂😂😂😂😂
kash koi
evu jivan ma aave,
je roj mane panipuri
khavadave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મિડલ ક્લાસ ઘરમાં, તમને ફોન
મિડલ ક્લાસ ઘરમાં,
તમને ફોન કરવાની પરમીશન
માત્ર અગાસી પર જ મળે છે !!
😂😂😂😂😂
middle class ghar ma,
tamane phone karavani permission
matr agasi par j male chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હવે તો કોઈ છોકરી સામેથી
હવે તો
કોઈ છોકરી સામેથી
આવીને મને પ્રોપોઝ કરે,
તો મારો મેળ પડે બાકી
હરિ ઈચ્છા !!
😂😂😂😂😂😂
have to
koi chhokari samethi
aavine mane propose kare,
to maro mel pade baki
hari ichchha !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago