Teen Patti Master Download
ઉંઘ જ એક એવી વસ્તુ

ઉંઘ જ
એક એવી વસ્તુ છે,
જે મને ક્યારેય પૂરી
નહીં મળે !!
😝😝😝😝😝

ungh j
ek evi vastu chhe,
je mane kyarey puri
nahi male !!
😝😝😝😝😝

Gujarati Jokes

2 years ago

અમુક લોકો નાળિયેર કાને રાખીને

અમુક લોકો નાળિયેર કાને
રાખીને એટલી વાર ચેક કરે,
કે નાળિયેર પણ અંદરથી બોલે
ભાઈ લઇ લે હું જ છું !!
😝😝😝😝😝😝

amuk loko naliyer kane
rakhine etali var chek kare,
ke naliyer pan andar thi bole
bhai lai le hu j chhu !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

2 years ago

છોકરીઓને #રિસ્પેક્ટ આપો, #લાઈન તો

છોકરીઓને
#રિસ્પેક્ટ આપો,
#લાઈન તો જીઈબીવાળા
પણ આપે છે !!
😂😂😂😂😂

chhokarione
#rispect aapo,
#line to geb vala
pan aape chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

આ વરસે ઠંડી બહુ પડવાની,

આ વરસે
ઠંડી બહુ પડવાની,
માણસોને પૈસાની ગરમી
નીકળી ગઈ એટલે !!
😂😂😂😂😂

aa varase
thandi bahu padavani,
manasone paisani garami
nikali gai etale !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

તું ચિબાવલી મોઢું મચકોડે તો

તું ચિબાવલી
મોઢું મચકોડે તો કંઈ નહીં,
ને અમે મચકોડિયે તો વાંદરા
થઇ ગયા?
😜😜😜😜😜

tu chibavali
modhu machakode to kai nahi,
ne ame machakodiye to vandara
thai gaya?
😜😜😜😜😜

Gujarati Jokes

2 years ago

એકમાત્ર VPN નો સહારો હતો,

એકમાત્ર VPN
નો સહારો હતો,
એ પણ આ લોકો
BAN કરે છે !!
😂😂😂😂😂😂😂

ek matr vpn
no saharo hato,
e pan aa loko
ban kare chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

છોકરીઓ ત્યાં સુધી જ દહેજની

છોકરીઓ ત્યાં સુધી જ
દહેજની વિરોધી હોય છે,
જ્યાં સુધી એ પોતે એક
સાસુ નથી બની જતી !!
😂😂😂😂😂😂

chhokario tya sudhi j
dahej ni virodhi hoy chhe,
jya sudhi e pote ek
sasu nathi bani jati !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

આ વાવાઝોડામાં અગાસી ઉપર એવી

આ વાવાઝોડામાં
અગાસી ઉપર એવી એવી
વસ્તુ ઉડીને આવે છે કે,
પાડોશીને દેતા પણ
શરમ આવે છે !!
😂😂😂😂😂😂

aa vavajhodama
agasi upar evi evi
vastu udine aave chhe ke,
padoshine deta pan
sharam aave chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

બેશક ખોટું બોલવાથી પાપ લાગે,

બેશક ખોટું
બોલવાથી પાપ લાગે,
પણ સાચું બોલવાથી
પથારી ફરી જાય એનું શું ?
😝😝😝😝😝😝

beshak khotu
bolavathi pap lage,
pan sachu bolavathi
pathari fari jay enu shu?
😝😝😝😝😝😝

Gujarati Jokes

2 years ago

સ્ક્રીનશોટ અને બકવાસ ફોટો રાખવાવાળા

સ્ક્રીનશોટ અને બકવાસ
ફોટો રાખવાવાળા દોસ્ત સાથે,
હંમેશા તમીઝથી વાત
કરવી જોઈએ !!
😂😂😂😂😂😂

screen shot ane bakavas
photo rakhavavala dost sathe,
hammesha tamiz thi vat
karavi joie !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.