
છોકરો અમીર હોવો જોઈએ, ગરીબ
છોકરો અમીર હોવો જોઈએ,
ગરીબ તો અમે એને કરી નાખીશું !!
- લી. જાનું બાબુ અને સોનાની GF
😂😂😂😂😂😂😂
chhokaro amir hovo joie,
garib to ame ene kari nakhishu !!
- li. janu babu ane sonani gf
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જેનું નામ વર્ષા હોય છે,
જેનું નામ વર્ષા હોય છે,
એ પણ ક્યારેક જિંદગીમાં
આગ લગાડી જાય છે !!
😂😂😂😂😂😂
jenu nam varsha hoy chhe,
e pan kyarek jindagima
aag lagadi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરીના લગ્ન ભલે ના થયા
છોકરીના
લગ્ન ભલે ના થયા હોય,
પણ ભાભી એ ઘણા
છોકરાઓની હોય છે !!
😂😂😂😂😂😂
chhokarina
lagn bhale na thaya hoy,
pan bhabhi e ghana
chhokaraoni hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લાગે છે આ સાલ બધાના
લાગે છે આ સાલ
બધાના લગ્ન થઇ જશે,
અને એક હું જ કુંવારો
રહી જઈશ દુનિયામાં !!
😂😂😂😂😂😂
lage chhe aa sal
badhana lagn thai jashe,
ane ek hu j kunvaro
rahi jaish duniyama !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ધનતેરસે ગોલ્ડ લેવાનું શુભ માનવામાં
ધનતેરસે ગોલ્ડ લેવાનું
શુભ માનવામાં આવે છે,
એટલે મેં પણ બે થેલી અમુલ ગોલ્ડ
લઈને આજે મુહુર્ત સાચવી લીધું !!
😂😂😂😂😂😂
dhanterase gold levanu
shubh manavama aave chhe,
etale me pan be theli amul gold
laine aaje muhurt sachavi lidhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તરસ આવે છે મેને મારી
તરસ આવે છે મેને
મારી Future વાઈફ પર,
સપના જોતી હશે રણબીર
કપૂરના અને મળી જઈશ હું !!
😂😂😂😂😂😂
taras aave chhe mene
mari future wife par,
sapana joti hashe ranabir
kapur na ane mali jaish hu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તમારો વ્યવહાર જ તમને મર્દ
તમારો વ્યવહાર જ
તમને મર્દ બનાવે છે,
બાકી બુલેટ તો છોકરીઓ
પણ ચલાવી લે છે !!
😂😂😂😂😂😂
tamaro vyavahar j
tamane mard banave chhe,
baki bulet to chhokario
pan chalavi le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજે નવરી હતી એટલે મેં
આજે નવરી હતી એટલે
મેં ઘરમાં કચરા-પોતા કરી દીધા,
તો મમ્મી તાંત્રિકને લઇ આવ્યા !!
😂😂😂😂😂😂
aaje navari hati etale
me ghar ma kachara-pota kari didha,
to mummy tantrik ne lai aavya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું મારી ગર્લફ્રેન્ડથી હેરાન થઇ
હું મારી ગર્લફ્રેન્ડથી
હેરાન થઇ ગયો છું,
મળતી જ નથી !!
hu mari girlfriend thi
heran thai gayo chhu,
malati j nathi !!
Gujarati Jokes
2 years ago
જબ કોઈ બાત બીગડ જાયે,
જબ કોઈ બાત બીગડ જાયે,
જબ કોઈ મુશ્કિલ પડ જાયે,
તંબુરો પણ કોઈ સાથ નથી આપતું,
કોઈની પણ આશા ના રાખશો !!
😂😂😂😂😂😂
jab koi bat bigad jaye,
jab koi muskil pad jaye,
tamburo pan koi sath nathi apatu,
koini pan aasha na rakhasho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago