
મારે સાસરે સાસુ, જેઠાણી, દેરાણી,
મારે સાસરે સાસુ, જેઠાણી,
દેરાણી, નણંદ બધા જોઈએ,
એકલા પતિ સાથે ઝઘડો કરીને
Bore નથી થવું મારે !!
😂😂😂😂😂😂
mare sasare sasu, jethani,
derani, nanand badha joie,
ekala pati sathe zaghado karine
bore nathi thavu mare !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમ કરો તો GOOGLE MAPS
પ્રેમ કરો તો GOOGLE
MAPS વાળીને કરો,
કમ સે કમ ખોટા રસ્તે તો
નહીં લઇ જાય !!
😂😂😂😂😂😂
prem karo to google
maps valine karo,
kam se kam khota raste to
nahi lai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ભુખ્ખડ લોકોની એક અલગ દુનિયા
ભુખ્ખડ લોકોની એક અલગ
દુનિયા બનાવવામા આવે,
તો એમા મારો દોસ્ત રાજા હોય !!
😂😂😂😂😂😂😂
bhukhkhad lokoni ek alag
duniya banavavama aave,
to ema maro dost raja hoy !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારી દોસ્તી સારી ના લાગે
મારી દોસ્તી સારી ના લાગે
તો બિન્દાસ્ત કહેજો મને,
ખેંચીને એક થપ્પડ મારીશ
એટલે બધું સારું લાગવા માંડશે !!
😂😂😂😂😂
mari dosti sari na lage
to bindast kahejo mane,
khenchine ek thappad marish
etale badhu saru lagava mandashe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક પ્રેમીઓ બાઈક પર બેસીને
અમુક પ્રેમીઓ બાઈક પર
બેસીને એવી રીતે જતા હોય છે,
જાણે વાંદરી તેના બચ્ચાને
પાછળ ટીંગાડીને જતી હોય !!
😂😂😂😂😂😂
amuk premio baik par
besine evi rite jata hoy chhe,
jane vandari tena bachchane
pachhal tingadine jati hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પહેલી લહેર, બીજી લહેર, ત્રીજી
પહેલી લહેર,
બીજી લહેર, ત્રીજી લહેર,
ખબર નહીં મહામારી છે
કે વેબ સીરીઝ !!
😂😂😂😂😂😂
paheli laher,
biji laher, triji laher,
khabar nahi mahamari chhe
ke veb siriz !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હવે તો વાવાઝોડું પણ આવી
હવે તો વાવાઝોડું પણ આવી ગયું,
ખબર નહીં તું ક્યારે આવીશ !!
😂😂😂😂😂😂
have to vavazodu pan aavi gayu,
khabar nahi tu kyare aavish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો તમારા નસીબમાં હશે તો
જો તમારા નસીબમાં
હશે તો મળી જશે,
કૂતરાની જેમ કોઈની
પાછળ ના પડો !!
😂😂😂😂😂😂
jo tamara nasib ma
hashe to mali jashe,
kutarani jem koini
pachhal na pado !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ક્યારની WAIT કરું છું, એ
ક્યારની WAIT કરું છું,
એ ડોબો ONLINE કેમ
નહીં આવતો હોય !!
😂😂😂😂😂
kyar ni wait karu chhu,
e dobo online kem
nahi aavato hoy !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ કોરોનાની વેક્સીન આવતા આવતા,
આ કોરોનાની
વેક્સીન આવતા આવતા,
ક્યાંક કોરોના પોતે જ
ના જતો રહે !!
😂😂😂😂😂😂
aa corona ni
vaccine aavata aavata,
kyank corona pote j
na jato rahe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago