
મને હજી મારો પ્રેમ પહેલો
મને હજી મારો પ્રેમ
પહેલો પ્રેમ પણ નથી મળ્યો,
અને અહીંયા લોકોને ત્રણ ત્રણ
બ્રેકઅપ થઇ ગયા છે !!
😂😂😂😂😂😂
mane haji maro prem
pahelo prem pan nathi malyo,
ane ahiny lokone tran tran
brekaap thai gay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પત્નીઓ સાથે સારું વર્તન કરજો,
પત્નીઓ
સાથે સારું વર્તન કરજો,
રેસ્ટોરન્ટ અને હોટલ બંધ
થઇ ગયા છે !!
😜😜😜😜😜😜
patnio
sathe saru vartan karajo,
restorant ane hotal bandh
thai gay chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
જેણે ફેબ્રુઆરી માંથી 29-30 તારીખ
જેણે ફેબ્રુઆરી
માંથી 29-30 તારીખ કાઢી છે,
એમને નમ્ર વિનંતી છે કે 14 તારીખ
પણ કાઢી નાખે !!
😂😂😂😂😂😂
jene februari
manthi 29-30 tarikh kadhi chhe,
emane namr vinanti chhe ke 14 tarikh
pan kadhi nakhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સમજણ નથી પડતી, કે પ્રેમ
સમજણ નથી પડતી,
કે પ્રેમ કરું કે ભણવાનું ?
😂😂😂😂😂😂
samajan nathi padati,
ke prem karu ke bhanavanu?
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને લાગે છે કે છોકરીઓ
મને લાગે છે કે
છોકરીઓ ખોરાક ઓછો,
અને લીપ્સ્ટીક વધારે ખાતી હશે !!
😂😂😂😂😂
mane lage chhe ke
chhokario khorak ochho,
ane lipstik vadhare khati hashe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જીવો છો ત્યાં સુધી રોજ
જીવો છો ત્યાં
સુધી રોજ #dp બદલતા રહો,
મર્યા પછી તો એક જ ફોટો લટકશે
ને એ પણ દિવાલ પર.
jivo chho ty
sudhi roj#dp badalat raho,
mary pachi to ek j photo latakashe
ne e pan dival par.
Gujarati Jokes
2 years ago
ઈતિહાસ સાક્ષી છે એ વાતનો
ઈતિહાસ સાક્ષી છે એ વાતનો કે જો તમે
કોઈ છોકરીને પૂછો કે કેટલી રોટલી ખાય છે,
તો જવાબ બે રોટલી જ મળશે !!
😂😂😂😂😂😂😂
itihas sakshi chhe e vatano ke jo tame
koi chhokarine puchho ke ketali rotali khay chhe,
to javab be rotali j malashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બધા પાસે એકાદો એવો નમુનો
બધા પાસે
એકાદો એવો નમુનો તો હોય જ,
જે 5 મીનીટમાં ફોન કરું કહીને
કરે જ નહીં !!
😂😂😂😂😂😂
badh pase
ekado evo namuno to hoy j,
je 5 minitam phon karu kahine
kare j nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક લડકી થી છોટી સી,
એક લડકી થી છોટી સી,
મેરી Height કબ બઢેગી
ઐસા બોલા કરતી થી !!
😂😂😂😂😂
ek ladaki thi chhoti si,
meri height kab badhegi
ais bol karati thi !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કાશ કોરોના પણ સરકારી ફંડ
કાશ કોરોના પણ
સરકારી ફંડ જેવો હોત,
પબ્લિકને ઓછો અને
નેતાઓને વધારે મળતો !!
😂😂😂😂😂😂
kash corona pan
sarakari fand jevo hot,
public ne ochho ane
netaone vadhare malato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago