
માનો કે ના માનો, રજાના
માનો કે ના માનો,
રજાના દિવસે ઘરે બેઠેલો પતિ,
દરેક પત્નીને ટેમ્પરરી સાસુ
જેવો લાગે છે !!
😂😂😂😂😂😂
mano ke na mano,
rajana divase ghare bethelo pati,
darek patnine temporary sasu
jevo lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો હું સુધરી જઈશ, તો
જો હું સુધરી જઈશ,
તો તમને એવું લાગશે કે
બીયરની બોટલ માંથી
ગંગાજળ નીકળ્યું !!
😂😂😂😂😂😂
jo hu sudhari jaish,
to tamane evu lagashe ke
bear ni botal mathi
gangajal nikalyu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને લાગે છે હું ફોટોગ્રાફર
મને લાગે છે
હું ફોટોગ્રાફર છું,
કેમ કે હું ઢગલો
સ્ક્રીનશોટ લઉં છું !!
😂😂😂😂😂😂
mane lage chhe
hu photographer chhu,
kem ke hu dhagalo
screenshot lau chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું તો સવારે જાગ્યા પછી
હું તો સવારે
જાગ્યા પછી પણ બે કલાક
પથારીમાં પડ્યો રહું છું,
કેમ કે આખી રાત સુઈ
સુઈને થાકી જાવ છું !!
😂😂😂😂😂😂
hu to savare
jagya pachhi pan be kalak
patharima padyo rahu chhu,
kem ke aakhi rat sui
suine thaki jav chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ભણવાનું છોડી ખુબ રમો PUBG,
ભણવાનું છોડી
ખુબ રમો PUBG,
પછી નોકરી ના મળે
એટલે વેચજો SUBG !!
😂😂😂😂😂😂
bhanavanu chhodi
khub ramo pubg,
pachhi nokari na male
etale vechajo subg !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ વરસાદે પણ Jio નું
આ વરસાદે પણ Jio નું
સીમ લઈ લીધું લાગે છે,
24 કલાક ઓનલાઈન !!
😂😂😂😂😂😂😂😂
aa varasade pan jio nu
sim lai lidhu lage chhe,
24 kalak online !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ભલે તમારી પાછળ દસ છોકરીઓ
ભલે તમારી પાછળ
દસ છોકરીઓ પડી હોય,
પણ તમને પ્રેમ એની સાથે થશે
જે તમને #ઇગ્નોર કરતી હોય !!
😂😂😂😂😂😂
bhale tamari pachhal
das chhokario padi hoy,
pan tamane prem eni sathe thashe
je tamane #ignore karati hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક આઈટમું બાઈક પાર્કિંગ કરતી
અમુક આઈટમું
બાઈક પાર્કિંગ કરતી વખતે
છોકરીને જોઇને,
હેલ્મેટ એવી રીતે ઉતારે
જાણે ચક્રવર્તી સમ્રાટ મૂંગટ
ઉતારી રહ્યા હોય !!
😝😝😝😝😝
amuk aitamu
baik parking karati vakhate
chhokarine joine,
helmet evi rite utare
jane chakravarti samrat mungat
utari rahya hoy !!
😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
હું તો ગમે તેને સંભાળી
હું તો ગમે તેને સંભાળી લઉં છું,
પણ મને સંભાળી શકે એવી એક
તું જ છે મારી ઘરવાળી !!
😂😂😂😂😂😂
hu to game tene sambhali lau chhu,
pan mane sambhali shake evi ek
tu j chhe mari gharavali !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સ્ટેટ બેંકની મેનેજર જેવી તું,
સ્ટેટ બેંકની
મેનેજર જેવી તું,
અને પરેશાન
ખાતાધારક જેવો હું !!
😂😂😂😂😂😂
state bank ni
manager jevi tu,
ane pareshan
khatadharak jevo hu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago