
જીવનમાં ઘણા પાપ કર્યા છે
જીવનમાં ઘણા
પાપ કર્યા છે સાહેબ,
પણ કાપલીઓ બનાવીને ક્યારેય
ચોરી નથી કરી !!
😜😜😜😜😜😜
jivanam ghan
pap kary chhe saheb,
pan kapalio banavine kyarey
chori nathi kari !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
હવે જેમ જેમ ઠંડી વધશે,
હવે જેમ જેમ ઠંડી વધશે,
મારા દોસ્તોનું નહાવાનું
ઓછું થતું જશે !!
😂😂😂😂😂😂
have jem jem thandi vadhashe,
mar dostonu nahavanu
ochhu thatu jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઓયે બેસ્ટી શું એવું પોસીબલ
ઓયે બેસ્ટી
શું એવું પોસીબલ છે,
કે હું તને એક ઝાપટ મારું
ને તું કહે Once More !!
😂😂😂😂😂😂
oye besti
shun evu posibal chhe,
ke hu tane ek zapat maru
ne tu kahe once more !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કહે છે કે જ્યાં ઈજ્જત
કહે છે કે જ્યાં ઈજ્જત
ના હોય ત્યાં ના જવું જોઈએ,
તો હવે શું પોતાના જ ઘરમાં
નહીં જવાનું અમારે ?
😂😂😂😂😂😂
kahe chhe ke jy ijjat
n hoy ty na javu joie,
to have shun potan j gharam
nahi javanu amare?
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારા મોબાઈલમાં એટલા સ્ક્રીનશોટ છે,
મારા મોબાઈલમાં
એટલા સ્ક્રીનશોટ છે,
કે અમુક લોકોની જિંદગી
બરબાદ કરી શકું છું !!
😂😂😂😂😂😂
mar mobailam
etal skrinashot chhe,
ke amuk lokoni jindagi
barabad kari shaku chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકો કહે છે કે સંગ
લોકો કહે છે કે સંગ એવો રંગ,
પણ હું તો હરામી મિત્રો સાથે રહીને
પણ જુઓ કેટલો માસુમ છું !!
😂😂😂😂😂😂
loko kahe chhe ke sang evo rang,
pan hu to harami mitro sathe rahine
pan juo ketalo masum chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકો કહે છે મને મજાક
લોકો કહે છે મને
મજાક કરતા સારું આવડે છે,
એમને કેમ સમજાવું કે હું મારી
કિસ્મત પાસેથી જ શીખ્યો છું !!
😂😂😂😂😂😂
loko kahe chhe mane
majak karat saru avade chhe,
emane kem samajavu ke hu mari
kismat pasethi j shikhyo chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બર્થડે પર કોઈ Wish પણ
બર્થડે પર કોઈ Wish પણ નથી કરતુ,
અને રીઝલ્ટ આવે ત્યારે મમ્મીના સાસુની
બેનની છોકરી પણ કોલ કરી લે છે !!
😂😂😂😂😂😂
barthade par koi wish pan nathi karatu,
ane rizalt ave tyare mammin sasuni
benani chhokari pan kol kari le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારા દોસ્તમાં મને હજુ સુધી
મારા દોસ્તમાં મને
હજુ સુધી એ ખૂબી ના દેખાણી,
જે બાળપણમાં ખાસ દોસ્ત
નિબંધમાં લખી હતી !!
😂😂😂😂😂😂
mar dostam mane
haju sudhi e khubi na dekhani,
je balapanam khas dost
nibandham lakhi hati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હવે તો સપનામાં પણ, છોકરીઓ
હવે તો સપનામાં પણ,
છોકરીઓ ભાઈ બનાવી
જાય છે !!
😡😂😡😂😡😂
have to sapanam pan,
chhokario bhai banavi
jay chhe !!
😡😂😡😂😡😂
Gujarati Jokes
2 years ago