
અગર કોઈ આપણા વિશે ખરાબ
અગર કોઈ આપણા
વિશે ખરાબ બોલતું હોય તો બોલે,
મમ્મી કહે છે જે બોલે એ
પોતે જ હોય !!
😄😄😄😄😄😄
agar koi apan
vishe kharab bolatu hoy to bole,
mammi kahe chhe je bole e
pote j hoy !!
😄😄😄😄😄😄
Gujarati Jokes
2 years ago
આજકાલ શરીફ એ જ લોકો
આજકાલ શરીફ એ જ લોકો છે,
જેમની હરકતો કોઈ જાણતું નથી !!
😝😝😝😝😝😝
ajakal sharif e j loko chhe,
jemani harakato koi janatu nathi !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
જયારે કોઈ કહે બોલો બીજું,
જયારે કોઈ કહે બોલો બીજું,
ત્યારે એને કંઇક એવું સંભળાવો
કે એનું મગજ ઠેકાણે આવી જાય !!
😂😂😂😂😂😂
jayare koi kahe bolo biju,
tyare ene kaik evu sambhalavo
ke enu magaj thekane avi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
રિપ્લાય ના મળવા છતાં પણ
રિપ્લાય ના મળવા છતાં
પણ તમે મેસેજ કર્યા રાખો છો,
તો સમજી લો કે તમારી બુદ્ધિ
ભ્રષ્ટ થઇ ગઈ છે !!
😂😂😂😂😂😂
riplay na malav chat
pan tame mesej kary rakho chho,
to samaji lo ke tamari buddhi
bhrasht thai gai chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બધા લોકો નવા વર્ષની રાહ
બધા લોકો નવા
વર્ષની રાહ જોઇને બેઠા છે,
ખબર નહીં એ લોકો નવા વર્ષે
શું ઉખાડી લેવાના છે !!
😂😂😂😂😂
badh loko nav
varshani rah joine beth chhe,
khabar nahi e loko nav varshe
shun ukhadi levan chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક માસુમ સવાલ, શું છોકરીઓ
એક માસુમ સવાલ,
શું છોકરીઓ પણ લગ્નમાં
છોકરાઓ જોવા જ જતી હશે ?
😂😂😂😂😂😂😂
ek masum saval,
shun chhokario pan lagnam
chhokarao jov j jati hashe?
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ જે છોકરીઓ પોતાને સિંગલ
આ જે છોકરીઓ
પોતાને સિંગલ કહે છે,
એ રાત્રે 12 વાગે વોટ્સએપમાં
મહાભારત જોવે છે !!
😂😂😂😂😂😂
a je chhokario
potane singal kahe chhe,
e ratre 12 vage votsaepam
mahabharat jove chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલની છોકરીઓને, Teddy Bear નહીં
આજકાલની છોકરીઓને,
Teddy Bear નહીં ઠંડી
Beer જોઈએ !!
😂😂😂😂😂😂
ajakalani chhokarione,
teddy bear nahi thandi
beer joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરીઓને મનાવવી એ સહેલી વાત
છોકરીઓને મનાવવી એ સહેલી વાત નથી,
ક્યારેક એને પણ ખબર નથી હોતી કે
એ નારાજ કયા કારણથી છે !!
😂😂😂😂😂😂
chhokarione manavavi e saheli vat nathi,
kyarek ene pan khabar nathi hoti ke
e naraj kay karanathi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હજી આ Lockdown વધુ સમય
હજી આ
Lockdown વધુ સમય ચાલ્યું,
તો હું એક Perfect વહુ Material
બની જઈશ !!
😂😂😂😂😂😂
haji
lockdown vadhu samay chalyu,
to hu ek perfect vahu material
bani jaish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago