
હા માની લીધું કે મારું
હા માની લીધું કે
મારું દિલ દરીયા જેવડુ છે,
પણ એમાં માછલી એકેય નથી !!
😂😂😂😂😂😂😂😂
ha mani lidhu ke
maru dil dariya jevadu chhe,
pan ema machhali ekey nathi !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જેમના મોઢા સારા ના હોય,
જેમના
મોઢા સારા ના હોય,
એ વરસમાં એકવાર
જ DP બદલે છે !!
😂😂😂😂😂😂
jeman
modh sar na hoy,
e varasam ekavar
j dp badale chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સિંગલતાપણું તો એટલી હદે વધી
સિંગલતાપણું તો
એટલી હદે વધી ગયું છે કે,
જો હું સ્મશાન ખોલું તો છોકરીઓ
મરવાનું બંધ કરી દે !!
😂😂😂😂😂
singalatapanu to
etali hade vadhi gayu chhe ke,
jo hu smashan kholu to chhokario
maravanu bandh kari de !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈની પાસે શકલ હોય તો
કોઈની પાસે શકલ હોય
તો કોઈની પાસે અકલ હોય,
પણ દોસ્ત તારી પાસે તો શકલ
કે અકલ કંઈ નથી !!
😝😝😝😝😝😝
koini pase shakal hoy
to koini pase akal hoy,
pan dost tari pase to shakal
ke akal kai nathi !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
ઉંઘ તો બાળપણમાં આવતી હતી,
ઉંઘ તો
બાળપણમાં આવતી હતી,
હવે તો બસ લગ્નના સપના આવે છે !!
😂😂😂😂😂
ungh to
balapanam avati hati,
have to bas lagnan sapan ave chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દાઢી રાખવાથી ખાલી ધૂળ ફસાય
દાઢી રાખવાથી
ખાલી ધૂળ ફસાય છે,
છોકરીઓ નહીં સાહેબ !!
😂😂😂😂😂😂
dadhi rakhavathi
khali dhul fasay chhe,
chhokario nahi saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સરકારે પ્રેમ પર પણ પ્રતિબંધ
સરકારે પ્રેમ પર
પણ પ્રતિબંધ મુકવો જોઈએ,
કેમ કે એ પણ ચાઈનાનો માલ છે !!
😂😂😂😂😂😂
sarakare prem par
pan pratibandh mukavo joie,
kem ke e pan chainano mal chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક છોકરીઓનું ચાલે ને, તો
અમુક છોકરીઓનું ચાલે ને,
તો એના બોયફ્રેન્ડનું નામ પણ
Pinkesh રાખી દે !!
😂😂😂😂😂😂
amuk chhokarionu chale ne,
to en boyaphrendanu nam pan
pinkesh rakhi de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરીઓ 1 સેકન્ડમાં રિપ્લાય કરે,
છોકરીઓ 1
સેકન્ડમાં રિપ્લાય કરે,
જો મેસેજ એની ગમતી
વ્યક્તિનો હોય !!
😂😂😂😂😂😂
chhokario 1
sekandam riplay kare,
jo mesej eni gamati
vyaktino hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વિચારતા પણ ડર લાગે છે,
વિચારતા પણ ડર લાગે છે,
આ લોકડાઉન પતે એટલે જુના
રૂટીનમાં કેમ જવાશે !!
😂😂😂😂😂😂
vicharat pan dar lage chhe,
lokadaun pate etale jun
rutinam kem javashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago