
પોતાની પત્ની ભલે કેટરીના કરતા
પોતાની પત્ની ભલે
કેટરીના કરતા સારી દેખાતી હોય,
તો પણ ગમે તો રાનુ મંડલ
જેવી પડોસણ જ !!
😂😂😂😂😂
potani patni bhale
ketarina karata sari dekhati hoy,
to pan game to ranu mandal
jevi padosan j !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક દોસ્તો ભલે સાવ ગધા
અમુક દોસ્તો
ભલે સાવ ગધા છે,
પણ જરૂરી છે સાલા !!
😂😂😂😂😂😂
amuk dosto
bhale sav gadha chhe,
pan jaruri chhe sala !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો કોઈ તમને પ્રેમ કરે
જો કોઈ
તમને પ્રેમ કરે છે,
તો એની ફીલિંગ્સને સમજો,
ખુદને હીરો કે હિરોઈન નહીં !!
😂😂😂😂😂😂
jo koi
tamane prem kare chhe,
to eni feelings ne samajo,
khudane hero ke heroin nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
નાના ભાઈ બહેનને કંઈક શીખવાડતા
નાના ભાઈ બહેનને
કંઈક શીખવાડતા સમયે,
ટપલી મારવી એ અલગ જ
પ્રકારનું સુકુન આપે છે !!
😂😂😂😂😂😂
nana bhai bahenane
kaik shikhavadat samaye,
tapali maravi e alag j
prakaranu sukun aape chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સરકારી નોકરી તમને કરોડપતિ બનાવે
સરકારી નોકરી તમને
કરોડપતિ બનાવે કે ના બનાવે,
પણ કોકના પતિ જરૂર
બનાવી શકે છે !!
sarakari nokari tamane
karodapati banave ke na banave,
pan kokana pati jarur
banavi shake chhe !!
Gujarati Jokes
2 years ago
કર્મોના ફળ મળે કે ના
કર્મોના
ફળ મળે કે ના મળે,
સીતાફળ મળવાના ચાલુ
થઇ ગયા છે !!
karmona
fal male ke na male,
sitafal malavana chalu
thai gaya chhe !!
Gujarati Jokes
2 years ago
ક્યારેય એકસાથે બે છોકરીઓ સાથે
ક્યારેય એકસાથે બે
છોકરીઓ સાથે વાતો ના કરવી,
ક્યારે કોનો મેસેજ ક્યાં જતો
રહે ખબર નહીં પડે !!
kyarey ekasathe be
chhokario sathe vato na karavi,
kyare kono message kya jato
rahe khabar nahi pade !!
Gujarati Jokes
2 years ago
દિવસે ને દિવસે અમુક લોકોનું
દિવસે ને દિવસે
અમુક લોકોનું દિલ,
પથ્થરનું થતું જાય છે !!
😂😂😂😂😂😂
divase ne divase
amuk lokonu dil,
paththaranu thatu jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમમાં પડેલી છોકરીને સલાહ ના
પ્રેમમાં પડેલી
છોકરીને સલાહ ના આપવી,
એ બધું એના BF આગળ જઈને
રેડિયોને જેમ બકી દેશે !!
😂😂😂😂😂😂
premam padeli
chhokarine salah na apavi,
e badhu en bf agal jaine
rediyone jem baki deshe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે લોકોને અમે પસંદ નથી,
જે લોકોને અમે પસંદ નથી,
એમની પસંદ જ બકવાસ છે !!
😂😂😂😂😂😂
je lokone ame pasand nathi,
emani pasand j bakavas chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago