બેંકવાળા પણ અજીબ હોય છે,
બેંકવાળા પણ અજીબ હોય છે,
બધાને હોમલોન આપે છે અને પોતાની
બ્રાંચ ભાડા પર લે છે !!
😂😂😂😂😂😂
bank vala pan ajib hoy chhe,
badhane home loan ape chhe ane potani
branch bhada par le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઝગડાની શરૂઆતમાં જ હું એને
ઝગડાની શરૂઆતમાં જ
હું એને Sorry કહી દઉં છું,
કેમ કે મને ખબર છે કે છેલ્લે
વાંક મારો જ નીકળશે !!
😂😂😂😂😂😂
Zagadani sharuatama j
hu ene Sorry kahi dau chhu,
kem ke mane khabar chhe ke chhelle
vank maro j nikalashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
YouTube ને વિનંતી છે, કે
YouTube ને વિનંતી છે,
કે ગમના ગીતો વચ્ચે જાહેરાત ના આપો,
ગમને તો ખુશીથી માણવા દો !!
😂😂😂😂😂😂
YouTube ne vinanti chhe,
ke gamana gito vachche jaherat na apo,
gamane to khushithi manava do !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈ બીજું પટાવી લે, એ
કોઈ બીજું પટાવી લે,
એ પહેલા મને પટાવી લે !!
😂😂😂😂😂😂
Koi biju patavi le,
e pahel mane patavi le !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
શું કામનો એ 108 MP
શું કામનો એ
108 MP નો કેમેરો,
જયારે ડાચું જ રીંગણાના
ડિંટીયા જેવું હોય !!
😂😂😂😂😂😂
Shu kamano e
108 MP no kemero,
jayare dachu j ringanana
dintiya jevu hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે છોકરીઓ ઘણુબધું ખાવા છતાં
જે છોકરીઓ ઘણુબધું
ખાવા છતાં જાડી ના થતી હોય,
એના પર ભગવાનનો હાથ હોય છે !!
😂😂😂😂😂😂
Je chokario ghanubadhu
khava chhata jadi na thati hoy,
ena par bhagavanano hath hoy che !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સારું થયું કે મેં આશિકી
સારું થયું કે મેં
આશિકી કરવાનું બંધ કરી દીધું,
ફાલતુંમાં કાર્ટુન જેવી છોકરીને
કેટરીના કહેવું પડતું હતું !!
😂😂😂😂😂😂
Saru thayu ke me ashiki
karavanu bandh kari didhu,
faltuma kartun jevi chhokarine
ketarina kahevu padatu hatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો ડિપ્રેશનમાં રહેવાના પૈસા મળતા,
જો ડિપ્રેશનમાં
રહેવાના પૈસા મળતા,
તો આજે હું કરોડપતિ હોત !!
😂😂😂😂😂😂
Jo depression ma
rahevan paisa malata,
to aje hu karodapati hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દરેક ગ્રુપમાં એક છોકરો એવો
દરેક ગ્રુપમાં
એક છોકરો એવો હોય જ,
જેના નખરા છોકરીઓ જેવા હોય !!
😂😂😂😂😂😂
Darek group ma
ek chhokaro evo hoy j,
jena nakhara chhokario jeva hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લાઈફમાં જો કંટાળો આવતો હોય,
લાઈફમાં જો
કંટાળો આવતો હોય,
તો તમે કરેલા કાંડ ઘરવાળાને કહી દો !!
😂😂😂😂😂😂😂
life ma jo
kantalo avato hoy,
to tame karel kand gharavalane kahi do !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago