
જિંદગીમાં થોડું બેવકૂફ હોવું પણ
જિંદગીમાં થોડું
બેવકૂફ હોવું પણ જરૂરી છે,
સમજદાર હોય તો ઘરવાળા
કામ બહુ કરાવે છે !!
😂😂😂😂😂😂😂
Jindagima thodu
bevakuf hovu pan jaruri chhe,
samajadar hoy to gharavala
kam bahu karave chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ક્યારેક ક્યારે દોસ્તો ઉપર એટલો
ક્યારેક ક્યારે દોસ્તો ઉપર
એટલો બધો પ્રેમ આવી જાય કે મન કરે
બધાને પકડી પકડીને મારું !!
😂😂😂😂😂😂
Kyarek kyare dosto upar
etalo badho prem aavi jay ke man kare
badhane pakadi pakadine maru !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સફળતાની ચાવી અને ઘર સામે
સફળતાની ચાવી
અને ઘર સામે ખુબસુરત ભાભી,
કિસ્મતવાળાને જ મળે છે !!
😂😂😂😂😂😂
Safalatani chavi
ane ghar same khubasurat bhabhi,
kismatavalane j male chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હે ભગવાન મને 100 કરોડ
હે ભગવાન
મને 100 કરોડ આપી દો,
કસમથી ઉપર આવીને પાછા
આપી દઈશ !!
😂😂😂😂😂😂
He bhagavan
mane 100 karod api do,
kasamathi upar avine pachha
aapi daish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમ પણ સાલો એની સાથે
પ્રેમ પણ સાલો
એની સાથે જ કેમ થતો હોય છે,
જે ભમરાળું આપણને જરાય ભાવ
ના આપતું હોય !!
😂😂😂😂😂😂
Prem pan salo
eni sathe j kem thato hoy chhe,
je bhamaralu apanane jaray bhav
na apatu hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વાંક હોય અને Sorry બોલે
વાંક હોય અને
Sorry બોલે એ સમજદાર,
વાંક ના હોય અને છતાં Sorry
બોલે એ બિચારો પતિ !!
😂😂😂😂😂😂
Vank hoy ane
Sorry bole e samajadar,
vank na hoy ane chhata Sorry
bole e bicharo pati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એવું જરૂરી નથી કે બધી
એવું જરૂરી નથી કે
બધી છોકરીઓ દગો જ આપે,
અમુક ગાળો પણ આપે છે !!
😂😂😂😂😂😂
Evu jaruri nathi ke
badhi chhokario dago j ape,
amuk galo pan ape chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઠંડીમાં કોઈપણ વ્યક્તિ પર ઠંડુ
ઠંડીમાં કોઈપણ
વ્યક્તિ પર ઠંડુ પાણી નાખવાથી,
એ તરત જ ગરમ થઇ જશે !!
😂😂😂😂😂😂
Thandima koipan
vyakti par thandu pani nakhavathi,
e tarat j garam thai jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પહેલા મને લાગતું હતું, કે
પહેલા મને લાગતું હતું,
કે કસમ ખાઈને બધા લોકો
સાચું જ બોલતા હશે !!
😂😂😂😂😂😂
Pahela mane lagatu hatu,
ke kasam khaine badha loko
sachu j bolata hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો કોઈ વ્યક્તિ તમારી સાથે
જો કોઈ વ્યક્તિ તમારી
સાથે વાત કરવા માટે માવો થૂંકી દે,
મતલબ એ તમને સાચો પ્રેમ કરે છે !!
😂😂😂😂😂😂
Jo koi vyakti tamari
sathe vat karava mate mavo thunki de,
matalab e tamane sacho prem kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago