રૂપિયાનો જરાય ઘમંડ નથી, કેમ
રૂપિયાનો
જરાય ઘમંડ નથી,
કેમ કે મારી પાસે રૂપિયા જ નથી !!
😂😂😂😂😂😂
Rupiyano
jaray ghamand nathi,
kem ke mari pase rupiya j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ભગવાન ઘેર ઘેર જઈને છોકરાઓને
ભગવાન ઘેર ઘેર
જઈને છોકરાઓને મારી ના શકે,
એટલે જ એમણે માં બનાવી છે !!
😂😂😂😂😂😂
Bhagavan gher gher
jaine chhokaraone mari na shake,
etale j emane ma banavi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલના સમયમાં પ્રદુષણથી પણ વધારે
આજકાલના સમયમાં પ્રદુષણથી
પણ વધારે નુકશાનકારક જો કોઈ હોય,
તો એ છે એક નવરો માણસ !!
😂😂😂😂😂😂😂
Ajakalana samayama pradushanathi
pan vadhare nukashanakarak jo koi hoy,
to e chhe ek navaro manas !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈ છોકરી પાછળ વધારે પડી
કોઈ છોકરી પાછળ
વધારે પડી જાઓ ને,
તો આખી દુનિયાનો ભાવ એ
એકલી ખાવા લાગે છે !!
😂😂😂😂😂😂
Koi chhokari pachhal
vadhare padi jao ne,
to aakhi duniyano bhav e
ekali khava lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સિંગલ હોવાનું સૌથી વધારે દુઃખ,
સિંગલ હોવાનું
સૌથી વધારે દુઃખ,
શિયાળામાં જ થતું હોય છે !!
😂😂😂😂😂😂
Singal hovanu
sauthi vadhare dukh,
shiyalama j thatu hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકો પોતાના છોકરાને જોઇને એટલા
લોકો પોતાના છોકરાને
જોઇને એટલા ખુશ નથી થતા,
જેટલા વિરાટ અને અનુષ્કાના
જોઇને થાય છે !!
😂😂😂😂😂😂😂
Loko potana chhokarane
joine etala khush nathi thata,
jetala virat ane anuskana
joine thay chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બરબાદ થવાના ઘણા રસ્તા હતા,
બરબાદ
થવાના ઘણા રસ્તા હતા,
અને મેં એકેય બાકી નથી રાખ્યો !!
😂😂😂😂😂😂😂
Barabad
thavana ghana rasta hata,
ane me ekey baki nathi rakhyo !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સિંગલ છું એનું દુઃખ નથી,
સિંગલ છું
એનું દુઃખ નથી,
કોઈ માનવા તૈયાર નથી
એનું દુઃખ છે !!
😂😂😂😂😂😂
Singal chhu
enu dukh nathi,
koi manava taiyar nathi
enu dukh chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
માંડ માંડ લગ્નના જમણવારની કંકોત્રી
માંડ માંડ લગ્નના
જમણવારની કંકોત્રી મળવાનું શરુ થયું,
ત્યાં આ નવો વેરીએન્ટ પાછો પેટ પર
પાટું મારવા આવી ગયો !!
😂😂😂😂😂😂😂
Mand mand lagnana
jamanavarani kankotri malavanu sharu thayu,
tya navo variant pachho pet par
patu marava avi gayo !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દુનિયામાં બધી છોકરીઓ એકસરખી છે,
દુનિયામાં બધી
છોકરીઓ એકસરખી છે,
કોઈને હું નથી જોઈતો !!
😂😂😂😂😂
Duniyama badhi
chhokario ekasarakhi chhe,
koine hu nathi joito !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago