
એવા દિવસો આવી ગયા છે,
એવા દિવસો આવી ગયા છે,
કે માથે ઓઢીએ તો ગુંગળામણ થાય
અને ના ઓઢીએ તો ઠંડી લાગે !!
😂😂😂😂😂😂
Eva divso aavi gaya chhe,
ke mathe odhie to gugalaman thay
ane na odhie to thandi lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બસ થોડું પેટ ઓછું થઇ
બસ થોડું
પેટ ઓછું થઇ જાય,
તો મારાથી સેક્સી બીજું
કોઈ નથી !!
😂😂😂😂😂😂
Bas thodu
pet ochhu thai jay,
to marathi sexy biju
koi nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હવે બસ એક એપિસોડ જોઇને
હવે બસ એક
એપિસોડ જોઇને પાક્કું સુઈ જઈશ,
આ સૌથી મોટો સ્કેમ છે !!
😂😂😂😂😂
Have bas ek
episode joine pakku sui jais,
sauthi moto skem chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારા બધાય દોસ્તો સગાઇ અને
મારા બધાય દોસ્તો
સગાઇ અને લગ્ન કરી રહ્યા છે,
ખબર નહીં મારો વારો ક્યારે આવશે !!
😡😂😡😂😡😂😡
Mara badhay dosto
sagai ane lagn kari rahy chhe,
khabar nahi maro varo kyare avashe !!
😡😂😡😂😡😂😡
Gujarati Jokes
2 years ago
ઘરમાં રહીને બધા આળસુ થઇ
ઘરમાં રહીને બધા
આળસુ થઇ જાય છે,
પણ મારે શું હું તો પહેલાથી
જ આળસુ છું !!
😂😂😂😂😂😂😂
Gharama rahine badha
alasu thai jay chhe,
pan mare shu hu to pahelathi
j alasu chhu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલ ઠંડુ પાણી પીવો તો
આજકાલ ઠંડુ પાણી પીવો
તો પાણી શરીરમાં ક્યાં ક્યાં પહોંચ્યું,
એ બધા લોકેશન જણાવી દે છે !!
😂😂😂😂😂😂😂
Ajakal thandu pani pivo
to pani sharirma kya kya pahoncyu,
e badha locution janavi de chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આવનારી પેઢીની ઐસી તૈસી થવાનું
આવનારી પેઢીની
ઐસી તૈસી થવાનું નક્કી જ છે,
કેમ કે તેમનું ગાઇડન્સ આપવા વાળા અનુભવી
વૃધ્ધો આપણે જ હોઈશું !!
😂😂😂😂😂😂😂
Avanari pedhini
aisi taisi thavanu nakki j chhe,
kem ke temnu guidance apava vala
anubhavi vr̥udhdho apane j hoishu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઓયે સાંભળ હું પ્રાર્થના કરું
ઓયે સાંભળ
હું પ્રાર્થના કરું છું,
કે મારો છોકરો તારી છોકરીને
ભગાડીને લઇ જાય !!
😂😂😂😂😂😂
Oye sambhal
hu prarthana karu chhu,
ke maro chhokaro tari chhokarine
bhagadine lai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમારા મિડલ ક્લાસ લોકોના, ક્રશ
અમારા
મિડલ ક્લાસ લોકોના,
ક્રશ નહીં કર્જ હોય છે કર્જ !!
😂😂😂😂😂😂
Amara
middle class lokona,
crush nahi karj hoy chhe karj !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હંમેશા કોશિશ કરતા રહો, સફળ
હંમેશા કોશિશ કરતા રહો,
સફળ થશો તો ઘરવાળા ખુશ થશે
અને અસફળ થશો તો પાડોશી !!
😂😂😂😂😂😂
Hamesha koshish karata raho,
safal thasho to gharavala khush thashe
ane asafal thasho to padoshi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago