
મોટાભાગના ઘરોમાં પતિના વિચારોને એટલી
મોટાભાગના ઘરોમાં પતિના
વિચારોને એટલી જ જગ્યા મળે છે,
જેટલી અથાણાંને થાળીમાં !!
😂😂😂😂😂
Motabhagana gharoma patina
vicharone etali j jagya male chhe,
jetali athananne thalima !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અહીં બધા રિલેશનશિપમાં છે, અને
અહીં બધા
રિલેશનશિપમાં છે,
અને હું ધાબળામાં છું !!
😂😂😂😂😂
Ahi badha
relationship ma chhe,
ane hu dhabalama chhu !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સિંગલ લાઈફ બેસ્ટ છે, બસ
સિંગલ લાઈફ બેસ્ટ છે,
બસ કોઈ કપલીયા એમના ફોટા
સ્ટેટસમાં ના મુકવા જોઈએ !!
😂😂😂😂😂😂
Singal life best chhe,
bas koi kapaliya emana phota
statusma na mukava joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઠંડી તો એમ ગાયબ થઇ
ઠંડી તો એમ ગાયબ થઇ ગઈ,
જેમ ખાવાનું બીલ આવે ત્યારે અમુક
દોસ્તો ગાયબ થઇ જાય છે !!
😂😂😂😂😂😂😂
Thandi to em gayab thai gai,
jem khavanu bil aave tyare amuk
dosto gayab thai jay chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
શોધવા બેસો તો ભગવાન પણ
શોધવા બેસો તો
ભગવાન પણ મળી જશે,
બાકી BF વગરની છોકરી
હવે નહીં મળે !!
😂😂😂😂😂😂😂
Sodhava beso to
bhagavan pan mali jashe,
baki BF vagarani chhokari
have nahi male !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગર્લફ્રેન્ડ તો ઘણી છે, બસ
ગર્લફ્રેન્ડ તો ઘણી છે,
બસ બધી બીજાની છે !!
😂😂😂😂😂😂
girlfriend to ghani chhe,
bas badhi bijani chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જેનું કોઈ નથી હોતું એના
જેનું કોઈ નથી હોતું
એના એરેન્જ મેરેજ થાય છે,
અને જેનું કોઈ હોય છે એના પણ
એરેન્જ મેરેજ જ થાય છે !!
😂😂😂😂😂😂
Jenu koi nathi hotu
ena arrange marriage thay chhe,
ane jenu koi hoy chhe ena pan
arrange marriage j thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બધા સિંગલ યુવાનો માટે, 14
બધા સિંગલ યુવાનો માટે,
14 તારીખે ભજનનો પ્રોગ્રામ
રાખ્યો છે આવી જજો !!
😂😂😂😂😂😂
Badha singal yuvano mate,
14 tarikhe bhajanano program
rakhyo chhe avi jajo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરાઓ ક્યારેય દગો ના આપે,
છોકરાઓ ક્યારેય દગો ના આપે,
એમને ફક્ત એક સાથે બે છોકરીઓ
સાથે સાચો પ્રેમ થઇ જાય છે !!
😂😂😂😂😂😂
Chhokarao kyarey dago n ape,
emane fakt ek sathe be chhokario
sathe sacho prem thai jay che!!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દિલ લગાવો, પણ ઠંડા હાથ
દિલ લગાવો,
પણ ઠંડા હાથ નહીં !!
😂😂😂😂😂😂
Dil lagavo,
pan thanda hath nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago