
દિલના દર્દીઓ હોસ્પિટલ કરતા, ઓનલાઈન
દિલના
દર્દીઓ હોસ્પિટલ કરતા,
ઓનલાઈન વધારે
જોવા મળે છે !!
😂😂😂😂😂😂
dilna
dardio hospital karata,
online vadhare jova
male chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને LATE REPLY જરાય પસંદ
મને LATE REPLY
જરાય પસંદ નથી હો,
પણ હા હું કરું તો વાત
અલગ છે !!
😂😂😂😂😂😂
mane late reply
jaray pasand nathi ho,
pan ha hu karu to vat
alag chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પાણી વગરના જીવનની કલ્પના પણ
પાણી વગરના જીવનની
કલ્પના પણ કેટલી મુશ્કેલ છે,
દૂધવાળા ભાઈએ સમજાવ્યું મને !!
😂😂😂😂😂😂
pani vagarna jivanani
kalpana pan ketali muskel chhe,
dudhavala bhaiesamajavyu mane !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
માત્ર છોકરીઓ જ શિયાળામાં રોજ
માત્ર છોકરીઓ જ
શિયાળામાં રોજ નહાય છે,
છોકરાઓ તો મોઢા પર પાણી
છાંટીને ચલાવે છે !!
😂😂😂😂😂😂
matra chhokario j
shiyalama roj nahay chhe,
chhokarao to modha par pani
chantine chalave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો સુવાની કોઈ ગેમ હોત,
જો સુવાની કોઈ ગેમ હોત,
તો મારો દોસ્ત ગોલ્ડ મેડલના
ઢગલા કરી નાખત !!
😂😂😂😂😂😂
jo suvani koi game hot,
to maro dost gold medal na
dhagala kari nakhat !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમ તો કારણ વગર બદનામ
પ્રેમ તો કારણ
વગર બદનામ છે,
કમબખ્ત દાંતનો દુખાવો પણ
રાતભર સુવા ક્યાં દે છે !!
😂😂😂😂😂😂
Prem to karan
vagar badnam chhe,
kamabakht datno dukhavo pan
ratabhar suva kya de chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ભગવાન પણ કન્ફયુઝ કર્યા કરે
ભગવાન પણ
કન્ફયુઝ કર્યા કરે છે,
હવે આમાં ઓળો રોટલો
ખાવો કે ભજીયા !!
😂😂😂😂😂😂
Bhagavan pan
confuse karya kare chhe,
have aama olo rotalo
khavo ke bhajiya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એઠું ખાવાથી પ્રેમ વધે એવું
એઠું ખાવાથી
પ્રેમ વધે એવું કહીને
એ મારું સમોસું ખાઈ ગઈ !!
😂😂😂😂😂😂
Ethu khavathi
prem vadhe evu kahine
e maru samosu khai gai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક દિવસ જરૂર આવશે, કેમ
એક દિવસ જરૂર આવશે,
કેમ કે બે દિવસ તો એક સાથે
કેમ આવી શકે !!
😂😂😂😂😂
Ek divas jarur avashe,
kem ke be divas to ek sathe
kem avi shake !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારી એક વાત હંમેશા યાદ
મારી એક વાત
હંમેશા યાદ રાખજો,
જેનું દિલ સાફ હોય એને
નહાવાની જરૂર નથી !!
😂😂😂😂😂
Mari ek vat
hammesha yad rakhajo,
jenu dil saf hoy ene
nahavani jarur nathi !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago