
હવે કોઈનાથી MISUNDERSTANDING CLEAR કરવાનું
હવે કોઈનાથી
MISUNDERSTANDING
CLEAR કરવાનું મન નથી થતું,
જેને જે વિચારવું હોય
એ વિચારે !!
😂😂😂😂😂😂😂
have koinathi
misunderstanding
clear karavanu man nathi thatu,
jene je vicharavu hoy
e vichare !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ક્રશ અને બ્રશ સમયસર બદલી
ક્રશ અને બ્રશ
સમયસર બદલી નાખવાના,
બાકી દિલ હોય કે દાંત
તૂટવાના તો ખરા જ !!
😂😂😂😂😂😂😂
crush ane brush
samayasar badali nakhavana,
baki dil hoy ke dat tutavana
to khara j !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મિત્રતા તો કૃષ્ણ અને સુદામા
મિત્રતા તો કૃષ્ણ
અને સુદામા જેવી હોવી જોઈએ,
પણ વાંધો એ છે કે અમારું આખું
ગ્રુપ સુદામાનું છે !!
😂😂😂😂😂😂😂
mitrta to kr̥usn
ane sudama jevi hovi joie,
pan vandho e chhe ke amaru akhu
group sudamanu chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
શરમના લીધે કહી નહોતો શક્યો
શરમના લીધે કહી
નહોતો શક્યો પણ આ વખતે કહી
દઉં છું કે ગયા વર્ષે તમે આપેલી
શુભકામનાઓથી મારું કોઈ ભલું નથી
થયું માટે આ વર્ષે રોકડા મોકલો !!
😂😂😂😂😂😂
sarmana lidhe kahi nahoto shakyo,
pan aa vakhate kahi dau chhu ke gaya varshe tame
aapeli shubhakamanaothi maru koi bhalu nathi thayu
mate aa varshe rokada mokalo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તું દીવો લઈને ગોતવા જશે,
તું દીવો
લઈને ગોતવા જશે,
તો પણ મારા જેવો
છોકરો નહીં મળે !!
😂😂😂😂😂😂
tu divo
laine gotava jashe,
to pan mara jevo chhokaro
nahi male !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બધો આધાર અમારી શુભેચ્છાઓ પર
બધો આધાર અમારી
શુભેચ્છાઓ પર જ ના રાખવો,
નવા વર્ષમાં તમારે પણ
હખણા રેવું !!
😂😂😂😂😂😂
badho aadhar amari
shubhecchao par j na rakhavo,
nava varshma tamare pan
hakhana revu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બસ પ્રેમ હોવો જોઈએ, પૈસા
બસ પ્રેમ હોવો જોઈએ,
પૈસા તો આપણે બંને મળીને
ચોરી પણ કરી લઈશું !!
😂😂😂😂😂😂
bas prem hovo joie,
pais to apane banne maline
chori pan kari laishu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દિવાળી તો આવીને જતી પણ
દિવાળી તો
આવીને જતી પણ રહી,
પણ દિલ દેવા વાળી હજુ
પણ ના આવી !!
😂😂😂😂😂😂😂
diwali to
avine jati pan rahi,
pan dil deva vali haju
pan na avi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મળો ક્યારેક પ્રેમથી પીઝા ખાઈશું,
મળો ક્યારેક
પ્રેમથી પીઝા ખાઈશું,
તમારા પૈસાથી !!
😂😂😂😂😂😂
malo kyarek
premathi pizza khaishu,
tamara paisathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ભગવાન તમને એટલા સુખી રાખે,
ભગવાન તમને
એટલા સુખી રાખે,
કે તમે મગફળી ફોલો
ને કાજુ નીકળે !!
😂😂😂😂😂😂
bhagvan tamne
etala sukhi rakhe,
ke tame magafali folo
ne kaju nikale !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago