
કુંવારા હોવાનું એક દુઃખ એ
કુંવારા હોવાનું
એક દુઃખ એ પણ છે કે રૂમમાં
બધા મચ્છર એક જ જણને કરડે છે,
લગ્ન પછી આ મામલો 50-50%
નો થઇ જાય છે !!
😂😂😂😂😂😂😂
kuvara hovanu
ek dukh e pan chhe ke rumama
badha macchar ek j janane karade chhe,
lagn pachi mamalo 50-50%
no thai jay chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આર્યન ખાનને પણ જામીન મળી
આર્યન ખાનને
પણ જામીન મળી ગયા,
ખબર નહીં મને ક્યારે મળશે !!
- આશારામ બાપુ
aryan khanane
pan jamin mali gaya,
khabar nahi mane kyare malashe !!
- aasharam bapu
Gujarati Jokes
2 years ago
મને એવા લોકો જરાય પસંદ
મને એવા લોકો
જરાય પસંદ નથી,
જેમને સોનપાપડી
પસંદ નથી !!
😂😂😂😂😂😂
mane eva loko
jaray pasand nathi,
jemane sonpapadi
pasand nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પોતાના જ શહેરમાં પ્રેમ કરો,
પોતાના જ
શહેરમાં પ્રેમ કરો,
પેટ્રોલ મોંઘુ છે જરા
બચત કરો !!
😂😂😂😂😂😂
potana j
shaherama prem karo,
petrol monghu chhe jara
bachat karo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સવારે વહેલા ઉઠવાનો એક ફાયદો
સવારે વહેલા
ઉઠવાનો એક ફાયદો છે,
મોડા ઉઠવાવાળાને તમે બે શબ્દો
સંભળાવી શકો છો !!
😂😂😂😂😂😂
savare vahela
uthavano ek fayado chhe,
moda uthvavalane tme be shabdo
sambhalavi shako chho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરીઓ રોટલી ભલે બે જ
છોકરીઓ
રોટલી ભલે બે જ ખાય,
પણ 40 પાણીપુરી ખાવાનું
કાળજું રાખે છે !!
😂😂😂😂😂😂😂
chhokario
rotali bhale be j khay,
pan 40 panipuri khavanu
kalaju rakhe chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તને ઊંઘ આવતી હોય તો
તને ઊંઘ આવતી
હોય તો સુઈ જા પણ ફોન ના
કાપતી મારે નસકોરા સાંભળવા છે,
બસ આવા નાટકોના લીધે જ દુનિયા
બરબાદ થઇ રહી છે !!
😂😂😂😂😂😂
tane ungh avati
hoy to sui ja pan phone na
kapti mare naskora sambhalva chhe,
bas ava natakona lidhe j duniya
barabad thai rahi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મોત કાલે આવતું હોય તો
મોત કાલે આવતું હોય તો આજે
આવે એવું કહીને એ સુતળી બોંબમાં
અગરબત્તી અડાડીને દોઢેક
કિલોમીટર દોડી ગયો !!
😂😂😂😂😂😂😂
mot kale avatu hoy to aaje
aave evu kahine e sutali bombama
agarabatti adadine dodhek
kilometer dodi gayo !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક તો હું આળસુ અને
એક તો હું આળસુ
અને ઉપરથી આ ઠંડી,
ઊઠવાનું મન જ નથી થતું !!
😂😂😂😂😂😂
ek to hu aalasu
ane uparathi thandi,
uthavanu man j nathi thatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈ છોકરીને પટાવવા માટે એટલા
કોઈ છોકરીને પટાવવા માટે
એટલા બધા ખોટા વખાણ ના કરવા,
કે એ ખુદને દીપિકા સમજે અને
તમને રાજપાલ યાદવ !!
😂😂😂😂😂😂😂
koi chhokarine patavava mate
etala badha khota vakhan na karava,
ke e khudane dipika samaje ane
tamane rajapal yadav !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago