
કોઈ સિંગલ નથી હોતું, બધાયને
કોઈ સિંગલ નથી હોતું,
બધાયને ક્યાંક ને ક્યાંક નાના મોટા
લંગરીયા હોય જ છે સાહેબ !!
😂😂😂😂😂😂
koi single nathi hotu,
badhayane kyank ne kyank
nana mota langariy hoy
j chhe saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પાસવર્ડ વગરનું વાઈફાઈ અને બોયફ્રેન્ડ
પાસવર્ડ વગરનું
વાઈફાઈ અને બોયફ્રેન્ડ વગરની છોકરી
કોઈ નસીબદારને જ મળે છે !!
😂😂😂😂😂😂😂
password vagaranu
wifi ane boyfriend vagarani chhokari,
koi nasibadarane j male chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હવે આ અફવા કોણે ફેલાવી,
હવે આ
અફવા કોણે ફેલાવી,
કે લીજ્જતના પાપડ ખાવાથી
માણસની ઈજ્જત વધે છે !!
😂😂😂😂😂😂😂
have aa
afava kone felavi,
ke lijjatana papad
khavathi manasani
ijjat vadhe chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મેં વિચાર્યું હતું કે હું
મેં વિચાર્યું હતું કે હું
પણ એનો મેસેજ ઇગ્નોર કરીશ,
પણ એણે મને મેસેજ
જ ના કર્યો !!
😂😂😂😂😂😂😂
me vicharyu hatu ke hu
pan eno message ignore karish,
pan ene mane message
j na karyo !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે લોકો સવારે વહેલા ઉઠે
જે લોકો સવારે વહેલા
ઉઠે છે એની સાથે પ્રેમ ના કરો,
જે સવારની ઊંઘને પ્રેમ નથી કરતા
એ તમને શું પ્રેમ કરશે !!
😂😂😂😂😂😂😂
je loko savare vahela
uthe chhe eni sathe prem na karo,
je savarani unghane prem nathi karata
e tamane shu prem karashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પત્નીને ક્યારેય ખુશ ના કરી
પત્નીને ક્યારેય
ખુશ ના કરી શકાય,
જો તમે એના માટે બેંક પણ
લુટી લાવો તો કહેશે SBI
લુંટવાની હતી HDFC નહીં !!
😂😂😂😂😂😂😂
patnine kyarey
khush na kari shakay,
jo tame ena mate benk pan
luti lavo to kaheshe sbi
luntavani hati hdfc nahi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આખો દિવસ દોસ્તો સાથે જ
આખો દિવસ
દોસ્તો સાથે જ પડ્યો રહેશે,
મારી તો કંઈ પડી જ
નથી તને !!
😂😂😂😂😂😂😂
aakho divas
dosto sathe j padyo raheshe,
mari to kai padi j
nathi tane !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દિલના દર્દીઓ, હોસ્પિટલ કરતા ઓનલાઈન
દિલના દર્દીઓ,
હોસ્પિટલ કરતા ઓનલાઈન
વધારે જોવા મળે છે !!
😂😂😂😂😂😂
dilana dardio,
hospital karata onaline
vdhare jova mle chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એની ભૂલ હોવા છતાં તમારી
એની ભૂલ હોવા
છતાં તમારી પાસે સોરી
બોલાવે બસ એનું નામ
છોકરી !!
😂😂😂😂😂😂
eni bhul hova
chhata tamari pase sorry
bolave bas enu nam
chhokari !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજે ઘણી છોકરીઓને પેટમાં દુખશે
આજે ઘણી છોકરીઓને
પેટમાં દુખશે અને ભૂખ નહીં
લાગે જરા એલર્ટ રહેજો ને
માર્ક કરજો !!
😂😂😂😂😂😂
aaje ghani chhokarione
petama dukhashe ane bhukh nahi
lage jara elart rahejo ne
mark karajo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago