
કોઈ છોકરી સિંગલ નથી દેખાતી,
કોઈ છોકરી
સિંગલ નથી દેખાતી,
અહીં બધા ખજાના પર
સાપ બેઠા છે !!
😂😂😂😂😂😂😂
koi chhokari
single nathi dekhati,
ahi badha khajana par
sap betha chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરી પટાવવાનો સૌથી આસાન ઉપાય,
છોકરી પટાવવાનો
સૌથી આસાન ઉપાય,
જો કોઈ પાસે હોય તો
મને પણ આપજો !!
😂😂😂😂😂😂😂
chhokari patavavano
sauthi aasan upay,
jo koi pase hoy to
mane pan apajo !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરાઓની લાઈફ ત્રણ વસ્તુઓથી ભરેલી
છોકરાઓની લાઈફ
ત્રણ વસ્તુઓથી ભરેલી હોય છે,
જધમારી, જવાબદારી
અને ઉધારી !!
😂😂😂😂😂😂
chhokaraoni life tran
vastuothi bhareli hoy chhe,
jadhamari, javabadari
ane udhari !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બહુ ભીડ હતી એના દિલમાં,
બહુ ભીડ
હતી એના દિલમાં,
અમે પણ હટો બે બોલીને
ઘુસી ગયા !!
😂😂😂😂😂😂😂
bahu bhid
hati ena dil ma,
ame pan hato be boline
ghusi gaya !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ તો એ ગર્લફ્રેન્ડ નથી
આ તો એ
ગર્લફ્રેન્ડ નથી બનતી,
બાકી એને આઈફોન
લઇ દેત !!
😂😂😂😂😂😂😂
aa to e
girlfriend nathi banati,
baki ene iphone
lai det !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમમાં પડેલા છોકરાને અને ચામાં
પ્રેમમાં પડેલા છોકરાને
અને ચામાં પડેલા બિસ્કીટને,
કોઈ ના બચાવી શકે !!
😂😂😂😂😂😂
prem ma padela chhokrane
ane chama padela biskitane,
koi na bachavi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને કોઈ મેસેજ જ નથી
મને કોઈ
મેસેજ જ નથી કરતુ,
તો ધૂમ મચા લે વાળો ફોન
લઇ લેવો જોશે !!
😂😂😂😂😂😂😂
mane koi
message j nathi karatu,
to dhum macha le valo phone
lai levo joshe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારા લગ્નમાં એક કલાકની રિશેષ
મારા લગ્નમાં
એક કલાકની રિશેષ હશે,
જેમાં બધા પોતાના ઘરેથી
ખાવાનું ખાઈને આવશે !!
😂😂😂😂😂😂😂
mara lagnama
ek kalakani rishesh hashe,
jema badha potana gharethi
khavanu khaine avashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને જે પણ એ જ
મને જે પણ
એ જ છોકરો પસંદ પડે છે,
જેની પહેલાથી જ કોઈ
ગર્લફ્રેન્ડ હોય છે !!
😂😂😂😂😂😂😂
mane je pan
chhokaro pasand
pade eni pahelathi j
girlfriend hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઈતિહાસ ગવાહ છે સાહેબ કે
ઈતિહાસ
ગવાહ છે સાહેબ કે મીઠા
ફળ હંમેશા કીડા મકોડા જ
ખાતા હોય છે !!
😂😂😂😂😂😂
itihas gavah
chhe saheb ke mitha
fal hammesha kida makoda
j khata hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago